જાંબુઘોડા વન્યજીવન અભયારણ્ય પંચમહાલ જિલ્લામાં આવેલું એક સુંદર સંરક્ષિત ક્ષેત્ર છે.
તેના લીલાછમ જંગલો, વૈવિધ્યસભર વન્યજીવન અને મનોહર દૃશ્યો માટે જાણીતું આ અભયારણ્ય પ્રકૃતિ પ્રેમીઓ અને સંશોધકો બંને માટે આદર્શ સ્થળ છે.
સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા ૯૦ કિમી. ના અંતરે તથા અમદાવાદ ૧૮૦ કિમી. ના અંતરે સ્થિત છે.
મુલાકાત માટેનો શ્રેષ્ઠ સમય: વર્ષાઋતુ થી શિયાળા દરમ્યાન
#Wildlife #WildlifeSanctuary #GujaratForestDept
મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે!
રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્યાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણો પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે!
આ તો સીધો કર્મચારીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા?
સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..!
જો સરકાર સાચી હિતેષી છે તો આ અન્યાયનો અંત કરો…!
#Stop_Exploitation
#Remove_FixPay_System
#Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન
📍 ગીતા મંદિર બસ સ્ટેન્ડ અમદાવાદ
વોશરૂમ માટે પૈસા વસૂલાય અંદર ખુલ્લેઆમ આવા શંકાસ્પદ સ્ટિકરો છે! આ પેલા તંત્ર વિદ્યા ના હતા !
જાહેરાતો લગાવવાની પરમિશન કોણ આપે છે? અને તંત્રની નજર બહાર આ બધું કેમ છે?
તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરો..
@OfficialGsrtc@GSRTCDCAbd#Ahmedabad
📍 ગીતા મંદિર બસ સ્ટેન્ડ અમદાવાદ
વોશરૂમ માટે પૈસા વસૂલાય અંદર ખુલ્લેઆમ આવા શંકાસ્પદ સ્ટિકરો છે! આ પેલા તંત્ર વિદ્યા ના હતા !
જાહેરાતો લગાવવાની પરમિશન કોણ આપે છે? અને તંત્રની નજર બહાર આ બધું કેમ છે?
તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરો..
@OfficialGsrtc@GSRTCDCAbd#Ahmedabad
🏹લડાયક મિજાજ, અડગ નેતૃત્વ અને આદિવાસી સમાજનો અવાજ ! એવા મારા પરમ મિત્ર અને હજારો યુવાનોના આદર્શ, જનસેવાનું જીવંત પ્રતિક એવા ક્રાંતિકારી ધારાસભ્ય શ્રી #ચૈતરભાઈ_વસાવા ને જન્મદિવસની અનેકગણી શુભેચ્છાઓ. 🎉
તમારો સંઘર્ષ માત્ર વ્યક્તિગત નથી, પણ સમગ્ર સમાજ માટેની એક મશાલ છે. તમે જે હિંમતથી અન્યાય સામે લડો છો, તે જ તમારી અસલી ઓળખ છે. ભોળા આદિવાસી સમાજ માટે તમે હંમેશા એક 'ઢાલ' બનીને ઉભા રહ્યા છો.તમારી સાદગી, નિખાલસતા અને સમાજ પ્રત્યેની જે લગન છે, તે આજે તમને આ ઊંચાઈ પર લઈ આવી છે. તમે ધારાસભ્ય તો છો જ, પણ સાચા અર્થમાં '#લોકહૃદય_સમ્રાટ' છો. ભગવાન તમને દરેક રણમેદાનમાં વિજયી બનાવે તેવી અભ્યર્થના.
કુદરત તમને ખૂબ લાંબુ આયુષ્ય, અખૂટ શક્તિ અને ઉત્તમ સ્વાસ્થ્ય અર્પે તેવી પ્રાર્થના.તમારું નેતૃત્વ આવનારા વર્ષોમાં વધુ તેજસ્વી બને અને સમાજ સેવાનો આ યજ્ઞ અવિરત ચાલતો રહે તેવી આશા. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શેર-એ-ગુજરાત! 🎂🔥
ખૂબ જીવો અને સમાજનું નામ રોશન કરતા રહો! 🏹💎 ગર્વ છે તમારી મિત્રતા પર!
#Happy_Birthday_Brother 🦁✊
@Chaitar_Vasava
ફુલ પગારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ✅
વર્ગ ૪ કર્મચારીઓને દિવાળી બોનસ ✅
વર્ગ ૩ કર્મચારીઓ માટે કશું નહીં ✖️
એક જ રાજ્યમાં આવી બેવડી નીતિ શા માટે ?
શું ગુજરાત સરકાર વર્ગ૩ ના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે દિવાળીમાં કોઈ ભેટ આપશે ?
#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat
@Jamawat3 પ્રતિબંધ જેવું કયા છે?બધું જ જોઈએ એ મળે અને લોકો પણ ખાય પીવે ને મજા કરે.ખાલી on paper જ રે છે,અમલવારી થાય તો ઘણા કુટુંબ સુખી જીવન જીવે એમ છે.આપની બહેનો વિધવા બનતી અટકે અને સમાજ પણ સુધરે.