પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગરીબોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા પૂરી પાડવા સમગ્ર વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના, પ્રધામંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી. #સૌના_મોદી@narendramodi@amitshah
દેશની ઊર્જાને લગતી જરૂરિયાતોને પહોંચી વળવા અને સોલાર તથા જળશક્તિના સહિયારા ઉપયોગ માટે નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ વખત કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. #સૌના_મોદી
@PMOIndia नरेन्द्र भाई दामोदरदास मोदी - एक महान व्यक्ति��्व को #जन्मदिन की बहुत बहुत बधाई वा हार्दिक शुभकामनाएं जो सप्ताह के हर दिन को एक प्रेरणादायक अनुभव बनाता है!
#happybirthday 🎂🎂💐💐