ગુજરાતના વર્ગ-૩ અને વર્ગ-૪ કર્મચારીઓને ૫ વર્ષ સુધી ફિક્સ પગારમાં કેદ રાખવાની આ અન્યાયી નીતિ ક્યાં સુધી?
આખા ભારતમાં કોઈ રાજ્યમાં આટલી લાંબી ફિક્સ પગારની મુદત નથી!
સમાન કામ, અડધો પગાર અને કોઈ ભથ્થું નહીં…
આ શોષણ ક્યારે બંધ થશે?
#Remove_Fixpay_in_gujarat
@DhavalsinhZala_ OBC સમાજ ની જનતા જાગો અને આપડા જ ચૂંટીને મોકલેલા નેતાઓ જ ઓબીસી સમાજ ના અન્યાય સાથે કેમ બોલતા નથી દરેક સરકારી ભરતી માં રોસ્ટર ના નામે અન્યાય કરવામાં આવે છે.. આપડો બંધારણીય હક છે 27%એ પણ મળતો નથી @Rivaba4BJP@BJP4India@BJP4Gujarat@BJP4India
@BJP4OBCMorcha OBC સમાજ ની જનતા જાગો અને આપડા જ ચૂંટીને મોકલેલા નેતાઓ જ ઓબીસી સમાજ ના અન્યાય સાથે કેમ બોલતા નથી દરેક સરકારી ભરતી માં રોસ્ટર ના નામે અન્યાય કરવામાં આવે છે.. આપડો બંધારણીય હક છે 27%એ પણ મળતો નથી @Rivaba4BJP@BJP4India@BJP4Gujarat@BJP4India
કચ્છ સ્પેશિયલ ૨.૦ ની હાલમાં તાત્કાલિક અસરથી જરૂર લાગે છે. નીતિ નિયમો અને ઠરાવો માં ઉદાર વલણ અપનાવી @Rivaba4BJP જી કચ્છ જિલ્લામાં સ્પેશિયલ વિધ્યાસહાયક ભરતી જાહેર કરવામાં આવે @Bhupendrapbjp જીની સરકાર પાસે આશા અને અપેક્ષાઓ છે.
@drpradyumanvaja@TBChhangaBJP _ @hdraval93
@Rivaba4BJP TET-1 ભરતીમાં OBC સાથે વારંવાર અન્યાય શા માટે?
અગાઉ માત્ર 13% અનામત અપાઈ અને લગભગ 500 જગ્યા ઓછી રાખવામાં આવી.
નિયમ મુજબ 27% અનામત પૂરી આપો.
માત્ર OBC ઉમેદવારોને જ કેમ વારંવાર અન્યાય?
માનનીય મુખ્યમંત્રીશ્રી, તાત્કાલિક ન્યાય આપો.
#TET1#OBC_27Percent#JusticeForOBC#Gujarat
TET-1 ભરતીમાં OBC સાથે વારંવાર અન્યાય શા માટે?
અગાઉ માત્ર 13% અનામત અપાઈ અને લગભગ 500 જગ્યા ઓછી રાખવામાં આવી.
નિયમ મુજબ 27% અનામત પૂરી આપો.
માત્ર OBC ઉમેદવારોને જ કેમ વારંવાર અન્યાય?
માનનીય મુખ્યમંત્રીશ્રી, તાત્કાલિક ન્યાય આપો.
#TET1#OBC_27Percent#JusticeForOBC#Gujarat
માન @Rivaba4BJP જી ટેટ ૧ શિક્ષકોની ભરતીના વિલંબને કારણે હજારો ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે.@Bhupendrapbjp દાદા આ વિલંબને કારણે લાયક ઉમેદવારને અન્યાય ન થાય એ માટે @sanghaviharsh જી વય મર્યાદામાં વધારો કરવામાં આવે એવી સમગ્ર ટેટ પાસ ઉમેદવારોની અપેક્ષા.
@hdraval93
હે મા જગત જનની ટેટ 1 પાસ ઉમેદવારો ની વેદના હવે શિક્ષણ વિભાગ સાંભળે ને જલ્દી ભરતી કરે
નવરાત્રી ના પાવન પર્વ પર તું દયાળુ દેવી શિક્ષણ વિભાગ ને જગાડ ને તાત્કાલિક ભરતી જાહેર કરે એવી સદબુદ્ધિ આપ માવડી
@Rivaba4BJP@CMOGuj@deepakrajani123@YAJadeja@tv9gujarati