#TechnicalCadreMphwFhw
ગુજરાત સરકાર પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની ત્રણે ત્રણ માંગણીઓ યોગ્ય જ છે અને તેનો સ્વીકાર કરી ને GR આપી દો, નહિતર હવે ગુજરાતના આરોગ્ય કર્મચારીઓ ને સાથ આપવા માટે હરિયાણા અને રાજસ્થાન ના આરોગ્ય કર્મચારીઓ આવી રહ્યા છે ગુજરાત.....
@CMOGuj
@Rushikeshmla