વર્ષ 2025-26 માં નવી 150 દવાઓ ઉમેરાતા ફાર્માસિસ્ટ ની જવાબદારીમાં પણ વધારો થયો અને ઈ જવાબદારી પણ ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે,
તાલુકાકક્ષા એ કામગીરી મુજબ તાલુકા ફાર્માસિસ્ટ નું મહેકમ મંજુર થાય એવી અપેક્ષા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન સરકાર પાસે થી રાખે છે 🙏🙏
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ માનનીય શ્રી રાજીવ તોપને સાહેબ સાથે મુલાકાત માટે અગાઉ રજૂઆત કરી સમય માંગવામાં આવેલ હતો. તેના અનુસંધાને આજરોજ અગ્ર સચિવશ્રીએ સકારાત્મક પ્રતિસાદ આપીને મુલાકાત માટે આમંત્રિત કરેલ હતા
હિતેન ચૌધરી
પ્રમુખ
GSPPA
@prafulpbjp@Bhupendrapbjp Yes sir 👍પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં દવા નો પૂરતો સ્ટોક જાળવવો, દવાઓ દર્દી સુધી પહોંચાડવાની જવાબદારી ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે
ફાર્માસિસ્ટ પોતાની કામગીરી નિષ્ટા પૂર્વક કરવા માટે માટે સદૈવ તૈયાર👍
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન ગુજરાત
પંચાયત ના ફાર્માસિસ્ટ પ્રત્યે સંવેદના દાખવી 130 દિવસ કોરોના પગાર,માસિક ભથ્થા, એન.પી.એ., વેક્સિન ભથ્થું, કેડર ગઠન જેવી લોક સુખાકારી જેવી માંગણીઓનો સ્વીકારી કરી વધુમાં વધુ સારી રીતે સેવા કરવા પ્રોત્સાહન આપવા આપશ્રી ને પંચાયત ફાર્માસિસ્ટ તરફથી અપીલ છે
#KNOW_THE_VALUE_OF_PHARMACIST
@bipinakhani27@Hiten56152437@sanghaviharsh @MLAJagdish "Panchayat pharmacists, our Corona warriors, worked tirelessly for 130 days without a single leave, These frontline heroes deserve respect and timely payment for their dedication. Urge authorities to act now! #PayPanchayatPharmacists
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish આદરણીય સાહેબ શ્રી.
ફાર્માસિસ્ટ શ્રેષ્ઠ સેવા આપીને રાષ્ટ્રીય હિત અને આરોગ્ય ક્ષેત્ર માં ભારતના નાગરિકોને સ્વસ્થ બનાવી અને દેશના વિકાસમાં સહભાગી થાય તેવા સતત પ્રયત્નો કરતા હોઈએ છીએ.અમારી આ વિચારધારા ને ધ્યાને લઈ અને ફાર્માસિસ્ટ ની જરૂરી અને વ્યાજબી માગણીઓને ધ્યાને લેવા નમ્ર વિનંતી
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish કોરોના માં મુખ્ય ભૂમિકા vaccine chain system અને cold chain manage કરવા વાલી કેડર સાથે જ આવો અન્યાય?
એક ને ગોળ ને બીજા ને ખોળ?
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish આદરણીય સાહેબ શ્રી પંચાયત ફાર્માસિસ્ટ એ કોરોના કાળ દરમિયાન 130 દિવસ રજાના દિવસોમાં કરેલ કામગીરી નો પગાર આપવા નમ્ર વિનંતી
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish @sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish @sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત #ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish "Panchayat pharmacists, our Corona warriors, worked tirelessly for 130 days without a single leave, These frontline heroes deserve respect and timely payment for their dedication. Urge authorities to act now! #PayPanchayatPharmacists
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏🙏🙏
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ એ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કરેલ કામ નો પગાર આપવા વિનંતી 🙏🙏🙏🙏
@irushikeshpatel@Dwivedi_D
@GujHFWDept @CMOGuj
એક વાર ફરીથી પંચાયત ફાર્માસિસ્ટ એ fplims ની કામગીરી મા સમગ્ર ભારત મા ગુજરાત ના નામ નો ડંકો વગાડ્યો અને ગુજરાત રાજ્ય ને પ્રથમ નંબર અપાવ્યો.આજપંચાયત ફાર્માસિસ્ટ evin(vaccine) મા પણ ગુજરાત ને પ્રથમ નંબર અપાવી ચુક્યા છે.
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish @sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish કોરોના માં મુખ્ય ભૂમિકા vaccine chain system અને cold chain manage કરવા વાલી કેડર સાથે જ આવો અન્યાય?
એક ને ગોળ ને બીજા ને ખોળ?
Pharmacist ne ન્યાય made એવી અપેક્ષા