अभाविप हरियाणा के प्रतिनिधिमंडल ने ईवन सेमेस्टर की परीक्षाओं हेतु विद्यार्थियों को ऑनलाइन/ऑफलाइन दोनों विकल्प देने, कोविड-19 की इस परिस्थिति में विद्यार्थियों को फीस में छूट देने सहित 11 सूत्रीय मांगों को लेकर हरियाणा के माननीय राज्यपाल श्री बंडारू दत्तात्रेय जी को ज्ञापन सौंपा।
#ABVP મહેસાણા શાખા દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ત્રિવિધ સહપારિવારીક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.જેમાં વર્તમાન,સ્થાયી કાર્યકર્તા તથા શુભેચ્છકોના પરિવારો ઉપસ્થિત રહ્યા.તથા 29 ઓગસ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે અલગ અલગ રમતો રમાડવામાં આવી.કાર્યક્રમ ના અંતે ગરબા,કૃષ્ણ જન્મોત્સવ પણ યોજાયો.
#ABVPMehsana ના કાર્યકર્તાઓ દ્વારા વડનગર, વિજાપુર અને મહેસાણા કુલ 3 ગામ માં ગ્રામ સંજીવની અભિયાન અંતર્ગત 1140 ઘરોમાં 2450 થી વધુ ગ્રામજનો નું મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું.
#ABVPGujarat#ABVPForSociety#GramSanjivani
@AbvpMehsana और राजधानी फाउंडेशन ग्रुप द्वारा #Covid_19 वॉरियर्स के सम्मान
में राधनपुर सर्कल और तोरण वारी चोक पे रोड पेंटिंग्स किया।
पेंटिंग्स के द्वारा डॉक्टर्स, नर्स, पोलीस स्टाफ, स्वछता कर्मियों, मीडिया मित्रो सहित तमाम कोरोना योद्धाओं का आभार माना गया।