@Hasmukhpatelips સાહેબ તમારી નિષ્ઠા ઉપર શંકા નથી તમારા નિષ્ણાંતો ઉપર ભરોસો નથી
સાહેબ જે લોકોએ વધારે મહેનત કરી અને જે હોશિયાર છે એ લોકોને બહુ જ નુકસાન થયું છે મહેરબાની કરી અને અહંકાર છોડો અને ફરીથી આન્સર કી ને રિવાઇઝ કરો
#psi નાં મેરીટ બાબતે સરકારશ્રી ઉમેદવારોના હીતમાં નિર્ણય કરે આ નિર્ણયથી નોકરી મળી જવાની નથી પરંતુ રોજગારી માટેની એક તક મળસે
જે રીતે #GPSC માં પરિણામ તૈયાર કરવામાં આવે છે એ રીતે જ #psi મા પણ તૈયાર કરવામાં આવે.
આ બાબતે @sanghaviharsh સાહેબને રજૂઆત પણ કરી છે
#Revise_PSI_Result
@Hasmukhpatelips@sanghaviharsh સાહેબ થોડીક આમાં ધ્યાન આપવા વિનંતી.
આ તાનાશાહી જેવુ વર્તન અમારી જોડે થાય છે, સ્વતંત્ર ભરતી બોર્ડના બહાને મનફાવે તેવું કેમ ચલાવી શકે?
source આપે તેમના સાચા જવાબનો...અમે gcert નો આપ્યો છે, અને કોર્ટમાં પણ આપીશું.
@Hasmukhpatelips માનનીય સાહેબ શ્રી આજે ગુજરાતના વિદ્યાર્થીઓને એ જ ખબર નથી પડતી કે કયા પુસ્તકો વાંચવા જોઈએ કયા ના પુસ્તકોના વાંચવા જોઈએ હવે જે વખતે પરીક્ષા લેવામાં આવે એ વખતે અમારી તમામ વિદ્યાર્થીઓ ને વિનંતી છે કે જે તમારા તજજ્ઞો દ્વારા પુસ્તકો બહાર પાડવામાં આવેપાઠ્યપુસ્તકનું તો આજે કોઈ વેલ્યુ નથી
@VikasSahayIPS SC નું સૂચન
1) જે પરીક્ષા માં પ્રીલીમરી નું મેરીટ મુખ્ય પરીક્ષામાં ગણવામાં ન આવે તો જે કેટેગરીમાં જેટલા ઘણા પાસ કરવાના કીધા હોય તેટલા ઘણા પાસ કરવામાં આવે છે
સાહેબ આટલો અન્યાય કેમ