પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વહેલાલ, તાલુકા દસ્ક્રોઈ ના એણાસન ગામની વિમલ વિધાલય હાઈસ્કૂલ માં તમાકુ નિષેધ દિવસ અંતર્ગત શાળા ના બાળકો દ્વારા તમાકુ થી થતા શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન વિશે નિબંધ સ્પર્ધા રાખવામાં આવેલ સાથે ગામ ની અંદર રેલી સ્વરૂપે તમાકુ ની અસર વિશે જન જાગૃતિ અભિયાન.

Todat world no tobacco day celibration at phc Vahelal village enasan with sarpanch shree, gram panchayat members, Anc, health staff and community members. Awerness about tobacco disadvantage @SbccAhmedabad@
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - વહેલાલ ના વિસ્તાર માં આવેલ પ્રાથમિક શાળા ભુવાલડી ગામ માં એનિમિયા મુક્ત ભારત અંતર્ગત test, treat and talk અન્વયે કુલ 87 વિદ્યાર્થીઓ નું અને શાળા એ ના જતી 13 તરુણી ઓનું પણ હિમોગ્લોબીન test કરવામાં સાથે લક્ષણો વિશે આરોગ્ય વિષયક માર્ગદર્શન આવેલ.
ટીબી મુક્ત ભારત કાર્યક્રમ અંતર્ગત આજ રોજ અસલાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં મહીજડા ગામના સોહમ ઇન્ડસ્ટ્રી ના માલિક વિપુલભાઈ અને કેયુરભાઈ શાહ દ્વારા કુલ 18 ટીબી ના દર્દી ઓને પોષણ કીટ નું વિતરણ કરવામાં આવેલ.