વરસાદની સિઝન અને સમય છે ત્યારે....
મચ્છર કે માખી કરડવાથી થઈ શકે છે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે ચાંદીપુરા જેવી વાહકજન્ય બીમારીઓ...
જો લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
#NVBDCP#વાહકજન્યરોગો@KutchDdo@collectorkut@NHMGujarat
*રાજ્યના આરોગ્ય વિભાગે PMJAY કાર્ડને લઈને ટોલ ફ્રી નંબર કર્યો જાહેર.*
*PMJAY માટે હેલ્પલાઇન નંબર: 079 66440104*
*PMJAY કાર્ડ હેઠળ કોઈ ફરિયાદ હોય તો હેલ્પલાઇન નંબર પર જાણ કરવી.*
*આરોગ્ય વિભાગે જાહેર કરેલો હેલ્પલાઇન નંબર 24 કલાક રહેશે કાર્યરત.*
આજરોજ તારીખ 30/12/2024 ના રોજ Sc Lakshmipar સ્ટાફ દ્વારા RAMPAR SERVA ખાતે આયુષ્માન કાર્ડ નો કેમ્પ રાખવામા આવ્યો, જેમા મોટી સંખ્યા મા લોકો એ લાભ લીધો હતો.....
BY CHO,FHW,MPHW,ASHA
ગુજરાત વિધાનસભા ની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ ના કલ્યાણ માટેની સમિતિ ની કચ્છ જિલ્લાની બે દિવસની મુલાકાત દરમિયાન ભુજ ની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલ તેમજ માંડવી sdh ની મુલાકાત લીધેલ અને સંતોષ ની લાગણી વ્યક્ત કરેલ @KutchDdo @GujHFWDept #iecgujarat
Aarogay Seva Setu Karaykaram antargat Sarvrog Ni dan Camp NCD Screenig
Rtpcr Samples Collection
Covid Vaccination
Aentilarval Work
IEC About PMJAY Card and Malaria
Dengue
At Ludbay
PHC Deshalpar(Guntli)
Ta. Nakhatrana
માન ધારાસભ્ય શ્રી ગાંધીધામ શ્રીમતી માલતીબેન મહેશ્વરી ના હસ્તે ફ્રી 18+ પ્રિકોશન ડોઝ ની શરૂઆત ગાધીધામ ખાતેથી કરવામાં આવેલ .@GujHFWDept @NHMGujarat@KutchDdo#iecgujarat#ieckutch