દિન દયાલ પોર્ટ કંડલા દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગાંધીધામ અને અંજાર તાલુકાના ટીબીના દર્દીઓને 334 કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ પોષણ કીટ છ મહિના માટે આપવમા આવી છે. DTO, THO અને કંડલા પોર્ટના અધિકારીઓ દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.@KutchDdo@collectorkut
કચ્છની પાલારા ખાસ જેલ માં આરોગ્ય વિભાગ તરફ થી ઓરલ હેલ્થ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. 95 કાચા અને પાકા કામના કેદીઓ અને પોલીસ સ્ટાફ તેમજ તેમના પરિવારના સભ્યો ની મોં અને દાતની તપાસ તેમજ ઓરલ કેન્સર નું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું.@CdhoKutch@KutchDdo@collectorkut@NHMGujarat
ધોળાવીરા વિસ્તાર વિકાસ સત્તામંડળની માન. સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં બોર્ડ બેઠક યોજી. બેઠકમાં સત્તામંડળની વિવિધ પ્રાથમિક કામગીરીઓ વિષે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી.
@CMOGuj @GujUDDept
આયુષ્યમાન આરોગ્ય મંદિર-લોડાઇ 2 ના બેરડો ગામ ના ટીબી દર્દી ની વિઝિટ કરવામા આવી.દર્દી ની ચાલુ દવા ચેક કરવામાં આવી સાથે તેને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
➡️ ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાથી બચવા આટલું જરૂર કરવું.
➡️ ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા રોગ ચેપી માદા એડીસ ઈજિપ્ત મચ્છરના કરડવાથી થાય છે અને તેને અટકાવી શકાય છે.
➡️ એડીસ ઈજિપ્ત મચ્છર દિવસે જ કરડે છે.
➡️ ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા રોગ સામે નિયંત્રણની સૌની જવાબદારી.
#dengue#chikungunya
આજ રોજ આરોગ્ય સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત PHC GHADULI ના આયુષ્માન આરોગ્ય મંદિર Fulra ના ધારેશી ગામ માં આયોજન કરેલ હતું જેમાં કિશોરની લોહીની તપાસ, સગર્ભા માતા તપાસણી, 30+ ઉમર વાડા નું NCD સ્ક્રીનીંગ કામગીરી કરવામાં આવી
આપના માનસિક સ્વાસ્થ્ય માટે #ટેલીમાનસ ની સેવાઓ હરહંમેશ, પ્રત્યેક પળે.. દરરોજ આપની સાથે છે.
#માનસિકસ્વાસ્થ્ય ની સેવાઓ માટે આજે જ 14416 પર સંપર્ક કરો..
આ સેવામાં દર્દીની બીમારી અને ઓળખની વિગતો ગુપ્ત રાખવામાં આવે છે.
@GujHFWDept @NHMGujarat@collectorkut@KutchDdo
વધું ઠંડી હોય ત્યારે વૃદ્ધો, બીમાર વ્યક્તિઓ અને બાળકોની વિશેષ કાળજી લેવી.
ઠંડીથી બચવાં ગરમ કપડાં, મફલર, ગરમ ટોપીનો ઉપયોગ કરો અને વધારે કેલરીવાળા ખોરાક લો.
ત્વચા સૂકી ન પડે માટે ,કોપરેલ,વેસેલીન નો ઉપયોગ કરો.
ઠંડીની વધુ અસરથી કોઈ આરોગ્ય વિષય તકલીફ થાય તો સરકારી દવાખાને સંપર્ક કરો.