તા.૨૦-૦૬-૨૦૨૬ના રોજ અમરેલી જિલ્લાની કુલ સાત તાલુકા પંચાયતો હેઠળની ૩૭ ગ્રામ પંચાયતોને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી - અમરેલી દ્વારા સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજના અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા માટે ઘરેથી કચરો એકત્રિત કરી નિયત સ્થળે નિકાલ કરવાની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર ઈ-રીક્ષાને લીલી ઝંડી આપવામાં આવી.
આ વાહનોના લોકાર્પણ કાર્યક્રમમાં માન. રાજ્યકક્ષા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, માન. ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દક્ષાબેન મોવડિયા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામ્ય વિસ્તારોને સ્વચ્છ, સ્વસ્થ અને નીરોગી બનાવવા માટે ફાળવવામાં આવેલા આ વાહનોનો ગ્રામ પંચાયતો દ્વારા સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવશે.
#SBMG #SWMRules2026 #sbm #sbmggramin #swachhbharatabhiyan #swachhbharat #CRD_Gujarat #SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta #swachhtasaptah #MoPR #developmentcommissioneroffice #Panchayatdepartmentgujarat #Nirmalgujarat
@MoJSDDWS@swachhbharat@CMOGuj@crdgujarat1@GujDCoffice@kunvarjibavalia@MLASanjaysinh@ikaushikvekaria@mkaswalabjp