अभूतपूर्व जनसमर्थन…✌🏻
कर्नाटका विधानसभा चुनाव - २०२३ अंतर्गत माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी की सभा की कुछ झलकियाँ…🪷
📍- हरिहर विधानसभा, कर्नाटका
ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું.
આ બેઠકમાં મહાનગર યુવા મોરચા પ્રભારી શ્રી @pauravhpatel, મહામંત્રી શ્રી @imayurpatel_bjp, શ્રી @ikashyapjani ઉપપ્રમુખ @DrDevRathore અને મહાનગર યુવા મોરચાની ટીમના સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
.@BJP4Gujarat ના આઈ.ટી. અને સોશિયલ મીડિયા વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં સોશિયલ મીડિયા ડ્રાઈવ ચલાવવામાં આવી છે તેના અનુસંધાને કર્ણાવતી મહાનગર કાર્યાલય, ખાનપુર ખાતે કર્ણાવતી મહાનગર યુવા મોરચાની બેઠક યોજાઈ જેમાં આઈ.ટી. અને સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ કોઓર્ડીનેટર @iPankajShukla એ
"જ્યારે એક ગાયની હત્યા થાય છે અને તેનું લોહી ધરતી પર પડે છે, ત્યારે માત્ર ધરતી ભીની નથી થતી પરંતુ અનેક હિંદુઓના હૃદય ભીના થઈ જાય છે."
એક હિંદુ તરીકે મને ગૌરવ છે કે ગાયમાતાના રક્ષણ માટે આપણી ભાજપ સરકારે ગૌ હત્યા નાબૂદી કાયદો લાવ્યો હતો.
૧૪-ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસ એટલે આઝાદી પહેલા માં ભૌમ ના ભાગલા-વિભાજનની કરુણાંતિકા ના માત્ર દૃશ્યો જોઈને આજ પણ કાળજું કંપી ઉઠે,પરંતુ ઇતિહાસ તો અમર છે,સારા ભવિષ્ય માટે ઇતિહાસની યાદો જરૂરી પણ છે.સ્વાતંત્ર પર્વ ની પૂર્વ સંધ્યા એ "વિભાજન ની વિભિષિકા દિવસ"ના સ્મરણ માટે મણિનગર મા મૌન રેલી ...
When CM Modi and his colleagues turned students at IIM-Ahmedabad!
Watch this fascinating #ModiStory on Narendra Modi’s dynamic and reformative leadership style.
https://t.co/EdWZ1iSKel
@themodistory
Striking at the grass roots by managing the booth!
Watch how Modi motivated the karyakartas for effective booth management in today’s #ModiStory!
https://t.co/EdWZ1iSKel
@themodistory
અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના અવસાનથી દુઃખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન સદાયે એમની યાદ અપાવતું રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પરિવાર અને શુભેચ્છકોની સાથે છે. ઓમ શાંતિ..!