પોલીસ આંદોલન સમયે સરકારે પોલીસ મિત્રોને જે પ્રોત્સાહન પેકેજ આપ્યું હતું તેમાં #જેલ_પોલીસ ના મિત્રોનો સમાવેશ કેમ ન થઈ શકે??? પોલીસને ભથ્થુ મળે છે તો પોલીસ ખાતાના જ અન્ય વિભાગોમાં નોકરી કરતા #જેલ_પોલીસ અને #SRPF ના મિત્રોને પણ મળવું જ જોઈએ.
@sanghaviharsh@CMOGuj@GujaratPolice
यह मध्यप्रदेश की दलित SDM निशा कांवरे हैं। विधानसभा का चुनाव लड़ना चाहती हैं। कई महीनों पूर्व नौकरी से इस्तीफा दे चुकी हैं लेकिन सरकार इस्तीफा स्वीकार नहीं कर रही। जब वह पदयात्रा करने सड़क पर आई तो पुरुष पुलिसकर्मियों ने उन्हें पकड़ा और कपड़े फाड़ जबरन गाड़ी में ठूस दिया.
જ્ઞાાનસહાયક યોજના લાવી ગુજરાતના યુવાનો સાથે ભાજપ સરકારે જે અન્યાય કર્યો છે તેના વિરુદ્ધ અને ભાજપની અન્ય યુવા વિરોધી યોજનાઓ વિરુદ્ધ યુવાઓને ન્યાય અપાવવા આમ આદમી પાર્ટી ગુજરાતની 'યુવા અધિકાર યાત્રા'નો દાંડી થી સાબરમતી આશ્રમ સુધીનો કાર્યક્રમ.
वोट देने से पहले सभी सरकारी कर्मचारी और पेंशनधारी ध्यान रखें।
ये भाजपा के प्रवक्ता क्या कह रहा हैं।भाजपा ना जनता की है कर्मचारी की ना देश की। भाजपा का लक्ष सत्ता और भगवान पैसा है।
देश में अभी तक के सबसे अनैतिक और अपराधियों का गुट मतलब भाजपा।
જય જોહાર
આજરોજ તા.02/10/2023 નાં પ્રતીક ઉપવાસને કચડવા માટે વહીવટી તંત્ર દરેક પ્રયત્ન કરી રહ્યું છે જેથી આદિવાસી સમાજ ના યોદ્ધાઓ કેવડીયા પહોંચો લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે.લોકશાહીમાં અંહિસાત્મક પ્રતીક ઉપવાસ કરવા પણ ના દેવામાં આવે અને રસ્તે જઈ રહેલ આગેવાનો ને રોકવામાં આવી રહ્યા છે શુ આ લોકશાહી છે?
@Kalpesh_Patel1
પોલીસના દલાલો દ્વારા વેસુ મેઈન રોડ પર ચાલતી હપ્તાખોરી બંધ કરાવી..
વેસુ મેઇન રોડ, એસ ડી જૈન સ્કૂલ પાસે પોલીસ એમના મળતીયાઓ રાખી ગેરકાયદેસર ઉઘરાણી કરતા હોય જે બાબતે ફરિયાદ મળતા સ્થળ પર જતા દલાલો, મળતીયાઓ ભાગી ગયેલા ત્યારબાદ સ્થળ પર હાજર પોલીસ કર્મચારીઓને દલાલ તેમજ મળતિયાઓને સાથે ના રાખી કાયદા મુજબ ચાલવા આગ્રહ કરેલ છે. જો કાયદા વિરુદ્ધ અથવા હપ્તાખોરીનું કામ થશે અને ભવિષ્યમાં આવી કોઈ માહીતી મળશે તો કાયદા મૂજબ હપ્તાખોરી બંધ કરાવવામાં આવશે જેની ખાસ નોંધ લેશો..
#advmehulboghara #mehulboghara #gujarat #surat #police #corruption #fightforrights #ruleoflaw
' गली मोहल्ले का कोई कुत्ता- बिल्ली भी खड़ा हो जाए तो वोट दे देना लेकिन मध्यप्रदेश की बीजेपी सरकार को वोट मत देना '
ऐसे भी कोई टीचर भला बोलता है क्या ?
એવી મઝા ચખાડો આ વખત આમને કે આવનારી સાત પેઢીઓ આવો હુમલો કરવાનો વિચાર પણ ના કરી શકે....
આ કેવુ?અલ્લાહનું નામ લઈને હત્યાઓ કરવાની?
મુસ્લિમોએ પણ આવા આતંકવાદીઓનો ખુલીને વિરોધ કરવો જોઈએ જે ઈસ્લામનો ખોટા કામમાં ઉપયોગ કરે છે.
#IStandWithIsrael@IAFsite@IsraelinIndia