ઈતિહાસ: GSSSBની રચના જ નોકરી ‘વેચવા’ થઈ છે. વર્ષ ૧૯૯૦ પહેલા વર્ગ-૩ના તમામ સંવર્ગો માટે ભરતી GPSC જ કરતુ હતુ. GADના એક ઠરાવથી ઉપજેલુ આ બોર્ડના ઉપર વિધાનસભાનું પણ નિયંત્રણ નથી !
GADથી CMO કંટ્રોલિંગ વ્યવસ્થામા લાંબાગાળે રાજકીય પાર્ટીના પ્રભાવમા જ સરકારી ભરતીના 'ખેલ' થતો હોય છે.
#Gujarat#gandhinagar#headclerk પેપર લીક મામલે વધુ બે લોકોને પોલીસે પકડ્યા
બે જીલ્લાની પોલીસ સંયુક્ત રીતે તપાસમા જોતરાઈ
સિંગરવાનો ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ પકડાયો
Wait and watch
@sandeshnews
કોઇ એકલો વ્યક્તિ બેસીને નાસ્તો કરે છે, પોલીસ આવીને લઇ જાય છે અને તેના પર 4 થી વધુ લોકો ભેગા થયા તેવા જાહેરનામાના ભંગ ની કલમ 188, 269, 270 મુજબ ગુનો દાખલ કરે છે.. આવી ઘટના સરકારના ઇશારે ગુજરાતમાં બને છે
#LRD_MALE#LRD_WAITING
મારી સાથે બનેલી આ ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું..
ગૌણ સેવા પસંદગી મંડળ પેપર લીક મામલે કોંગ્રેસનો આરોપ @INCGujarat@jagdishthakormp
2014થી અત્યાર સુધી પેપર લીક થયા કરે છે
લીક કરનાર ફર્યા કરે
સરકાર પાસે પેપર લીકના પુરાવા છે પણ નીતિમાં ખોટ
સરકાર પર બેરોજગાર યુવાનોને વિશ્વાસ નથી
લાગવગ અને પોતે નક્કી કરેલાને જ નોકરી મળે છે
પૈસા આપીને નોકરી લેવી એ તો લોહીમાં છે...આ તો જેને ચાન્સ નથી મલ્યો એ લોકો બુમાબુમ કરતા હોય છે...બાકી 70% એવા હોય છે જે ચાન્સ મળે તો રુપીયા આપીને પેપર લઈ જ લે...એવી ખુમારી જ ક્યાં છે કે અનીતિ થી નોકરી ના લેવાય? અને હોય પણ ક્યાંથી? એવુ ખુમારી ભર્યુ શિક્ષણ અને શિક્ષક પણ તો હોવા