मैंने गाँव की महिलाओं में एक अजब सी ताक़त देखी है
वो ना सिर्फ़ घर को सँभालने में सक्षम है बल्कि सही दिशा मिलने पर वो सरकार के कई project ज़मीनी स्तर पर संभव करने में सक्षम हैं
चाहे वो सरकारें बदलना हो, MGNREGA से रास्ते,घर व भवन बनाना, या कृषि ,बाग़वानी व हस्तकला को संरक्षण
'14 એપ્રિલ' પેન્શન બંધારણ અધિકાર દિવસ અન્વયે દાહોદ જિલ્લા ના વિવિધ વિભાગ ના કર્મચારીઓ / અધિકારીઓ દ્વારા nps ના વિરોધ મા અને ops પુનઃ બહાલ કરવા રેલી નો કાર્યક્રમો કર્યો તથા ડૉ. બાબાસાહેબ ને પુષ્પાંજલિ અર્પણ કરી ops મેળવવા સંકલ્પ કર્યો
@mkanejiya@trajendrabjp સચિવાલય મા, GPSC મા, નાયબ TDO, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વગેરે ની seniority અને પ્રમોશન ની કામગીરી થઈ જાય અને જ્યારે અગાઉ ના નાયબ મામલતદાર ની બાકી રહે ત્યારે દુઃખ થાય છે.. જે ઝડપ થી થાય એવી વી. છે.
માન..
વર્ષ 2012 માં ભરતી થયેલ નાયબ મામલતદાર ની પ્રવર્તતા યાદી (Seniority)છેલ્લા 10 વર્ષ થી પ્રસિદ્ધ થયેલ નથી.. જે અંગે ઘણી રજુઆત પણ કરેલ છે..જેથી સત્વરે વિભાગ કક્ષાએથી યાદી પ્રસિદ્ધ થાય તે અંગે યોગ્ય કાર્યવાહી થાય તેમ કરવા વિનંતી સહ અપેક્ષા.. @trajendrabjp