કોરોનો દરમ્યાન ઓફીસમાં મોડે સુધી ફરજ બજાવવાની હોવાથી અમારી ઓફિસમાં જાતે જ નાસ્તો બનાવીને સૌ કર્મચારીઓને આપવામાં આવે છે જેથી કર્મચારીઓનો ઉત્સાહ પણ વધે, સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે અને સમુહભાવનાથી કાર્ય પણ યોગ્ય રીતે પૂર્ણ થાય.
#fightcorona@revenuegujarat@GujaratTalati@AhmedabadArt
#SheetalDevi ને #ArjunAward થી નવાજવા બદલ અભિનંદન. એશિયન પેરા ગેમ્સમાં તમારું શાનદાર પ્રદર્શન તથા ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતવું એ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણો છે 🇮🇳 તમારું જીવન કોઈપણ મર્યાદામાં ન હારવાનો અને અશક્યને હાંસલ કરવાનો સાચો પુરાવો છે! Hats off you 🫡 #sports#inspiration
બાળકોના શબ્દકોશમાં "સ્વીમીંગ પૂલ" ને "શિમપૂલ" કહેવાય એ મને મારી બાળકી જોડેથી આજે જાણવા મળ્યું !
I found out today from my daughter that "swimming pool" is called "shimpool" in children's dictionary!
Evolution of Sandip Reddy Vanga
First Kissing on running bike ... Now Kissing on running Car and on flying plane ... And all kisser is driver or pilot himself... Ye accident karvake hi manega 🤣
#AnimalTheFilm#AnimalTeaser#Animal1stSong@imvangasandeep