મનરેગા યોજના માં કામ કરતા કર્મચારી ને પગાર વિસંગતતા માટે સરકાર શ્રી દ્વારા મા પગાર વિસંગતતા માટે કમિટી બનાવવા મા આવેલ.કમિટી નો અહેવાલ તા.17.04.23 ના રોજ રજુ કરવા મા આવેલ છે. આ આહેવાલ મુજબ પગાર વધારો નો અમલવારી નો લાભ ક્યારે મળછે.@CMOGuj@pankajjoshiias@sujalmayatra@IasChandra
કરાર આધારિતની વર્ષોની પગારની પીડા અને મોંઘવારીની માઝા આ કુંટુંબની દશા અને દિશા અઘરી કરી નાખી છે.
આંદોલન યુવાનોને ન્યાય સામે દબાણથી બંધ કરી યુવાનો ને ગણ્યા નથી આ એજ યુવા આજે કરોડોની નેતાની જાહોજલાલી જાતિ રાજકારણ જોઇ રહયા છે.
મારો મત મારા અધિકારને મારા કુટુંબ માટે...
@VtvGujarati
ગુજરાત @MGNREGAGujaratના એજ સરકારી @crdgujarat1કર્મચારીઓ જે અન્ય રાજ્યોથી અલગ કરારમાં 12 વર્ષથી કામ કરી પોતાના સમાન કામ સમાન વેતનના કાયદાના હક્કની અમલવારી માંગે છે:
કોવિડ મહામારી આજ કર્મચારી ગામડે રોજગારી સર્જન ગુજરાતમાં નમૂના રૂપ કામ કર્યું કાયમી કરવા વિનંતી.
@AmitShah@CMOGuj
માન.@Bhupendrapbjp સાહેબ અને માન. @PMOIndia મોદીજી ગુજરાત માં કોરોના મહામારી સમય દરમ્યાન આ ગુજરાતના #MGNREGA ના કરાર આધારિત કર્મચારીઓ ગામડે ગામડે રોજગાર આપ્યા બાદ આજે @crdgujarat1 કોઈ પડતર પ્રશ્નો નરેગા એકટ મુજબ પગાર વધારો નું નિરાકરણ નથી?
@MGNREGAGujarat
માનનીય @Bhupendrapbjp સાહેબ આવતી કાલે 2 જી ઓક્ટોબર છે અને #MGNREGA ના કરાર આધારિત કર્મચારીઓ જેઓ #નરેગા ના મજૂર કરતા પણ ઓછા પગાર માં કામ કરે છે છેલ્લા 2 મહિના થી પગાર માટે #CRD ના ચક્કર ખાઈ છે હજી સુધી ગરીબ ની આંતરડી કકડે છે સાહેબ પગાર વધારી યોગ્ય ન્યાય આપો.
@GujaratMgnrega