Smith can't play ODI/T20i
Williamson can't play T20i
Root Can't play T20i
Babar Can't play Test/T20i
whereas Virat Kohli conquered all formats. The FAB 1 of world cricket
#ViratKohli | @imVkohli
बिकाऊ नहीं हर शख्स इस दुनिया में,
कह दो खरीदार को वापस लौट जाए।
वह जिंदा है जमीर से तो बोल रहा है,
जरूरतों के लिए बिकने वाले खामोश रहते हैं।
#I sport yuvaraj shinh
@YAJadeja
@Narendr95449267
@devanshijoshi71@CRPaatil@jitu_vaghani@Zee24Kalak
પોલીસ ડિપાર્ટમેન્ટ માટે તા-14/08/2022 ના રોજ સરકારશ્રીએ જે 550cr નું પેકેજ જાહેર કર્યું એનાથી સમગ્ર ડિપાર્ટમેન્ટ ખુશ છે તો Gradedpay અનુસંધાને જે કર્મચારીઓની બદલી અને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેઓ માટે સરકારશ્રી અને અધિકારીશ્રીઓએ વિચારવું જોઈએ.નમ્ર વિનંતી.@dgpgujarat@sanghaviharsh
ગુજરાત સરકારને ચેતવણી આપીએ છીએ કે બીજા સંગઠનની જેમ પોલીસ પરિવાર સાથે પણ મિટિંગ કરીને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો નહીં તો આવનાર દિવસોમાં મોટી સંખ્યામાં પરિવાર સાથે ગાંધીનગરમાં પરિવારની એકતા બતાવીશું.
@sanghaviharsh@dgpgujarat@PMOIndia@aajtak@ndtv
કોઈપણ પરિસ્થિતી કેમ ના હોય પણ જીવન આવી રીતે તો નાજ ટુંકાવાવું જોઈએ.આપણી સૌથી પહેલી પ્રાથમિકતા આપડો પરિવાર હોય છે બધી જ વસ્તુનું સમાધાન હોય છે. PC કુલદીપસિંહ યાદવ એ પત્ની અને પોતાની નાનકડી બાળકી સાથે આત્મહત્યા કરી ખુબ જ દુઃખભરી ઘટના છે. Om Shanti 🙏
સમગ્ર ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને એટલું કેવું છે ગ્રેડ પે પોલીસના આત્મસમાન ને લાગતો મુદ્દો છે મારો પરિવાર ક્યારે પણ તેની સાથે સમાધાન નહીં કરે. મારા પરિવારનો જે આત્મવિશ્વાસ છે તેની સામે તમારી કુટનીતિ થી ક્યારેય સફળ નહિ થાય.
@sanghaviharsh@dgpgujarat@isudan_gadhvi@Gopal_Italia
ગ્રામ પંચાયત વીસીઈ મંડળના તમામ ક્રાંતિકારી મિત્રોને જણાવાનું કે, તમારે કોઈ મંત્રીને હાથ જોડવાની જરૂર નથી.
છેલ્લા ૧૬ વર્ષથી ગામડાના ગરીબોને મદદરૂપ બની રહેલા વીસીઈ મિત્રોને તેમનો અધિકાર આપવા માટે શ્રી @ArvindKejriwal આવી ગયા છે.
હવે હાથ નથી જોડવાના,
હાથમાં ઝાડુ પકડવાનું છે.
गुजरात कभी भी राजनीतिक हिंसा को पसंद नही करता। आम आदमी पार्टी के डर से बौखलाए गुंडे भाजपाई अब हिंसा पर उतर आए है। माजी बूटलेगर @CRPaatil ओर ड्रग्ज संघवी @sanghaviharsh सत्ता के नशे में गुंडई व लफंगई पर उतर आये है।
जनता इन भाजपाई गुंडों का नशा जरूर उतारेगी।