જો અન્ય રાજ્યોમાં આવી નીતિ નથી, તો ગુજરાતમાં જ વર્ષો સુધી ફિક્સ પગારની પ્રથા કેમ? ગુજરાત મોડલમાં કર્મચારીઓને ન્યાય ક્યારે મળશે?
આ દિવાળીએ સરકાર ફિક્સ પગારની નીતિનો અંત લાવી લાખો કર્મચારીઓને કાયમી પગાર અને ન્યાયની ભેટ આપે તેવી અપેક્ષા છે.હવે આશ્વાસન નહીં,નક્કર નિર્ણય જોઈએ!
#Fixpay
સાહેબ શ્રી,જો ખરેખર લાખો યુવા કર્મનિષ્ઠ કર્મચારીઓના હિત ની પરવાહ હોય તો સૌથી પહેલા ફિક્સ પગાર રૂપી અન્યાયી અને ગેરબંધારણીય પ્રથાને જળમૂળથી નાબૂદ કરો.આ કર્મચારીઓ મહેકમ માં મંજૂર જગ્યાઓ પર નિયત ભરતીબોર્ડ પરીક્ષા પાસ કરી ને જોડાયેલ છે તો 5વર્ષ શોષણ શા માટે?
#RemoveFixpayInGujarat
એક વિશેષ વાત બધા સામાન્ય લોકોને ખબર હોવી જોઈએ કે, સરકારશ્રીને અગાઉ પણ મહેસૂલી તલાટી કેડરને ગ્રામ પંચાયતમાં મર્જ કરવા માટે જણાવેલ હતું. જો આટલા બધા પ્રશ્નો હોય અને એમ લાગતું હોય કે પંચાયત મંત્રી કરતા વધારે કામગીરી આપી છે અને અમને કોઈ સુવિધાઓ નથી તો એ લોકો ત્યારે મર્જ થઈ ગયા હોત. જ્યારે પણ સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયની વિરુદ્ધમાં તેઓ હાઇકોર્ટ માંથી સ્ટે લઈ આવ્યા હતા. અને આજે પણ તમામ નાગરિકોને જાણ થાય કે જે નવો જોબચાર્ટ બન્યો છે એમાં ગ્રામ પંચાયત મંત્રીને 70 મુદ્દાઓ છે અને મહેસૂલી તલાટીને માત્ર 45 છે આમ તેનાથી અંદાજે ડબલ કામગીરી છે છતાં પંચાયત મંત્રીઓને સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ કામગીરીઓ સ્વીકારેલી છે...
~ Words of @pravin_naghera
@hareshmakw આપની નિસ્વાર્થ સેવા બદલ ખૂબ ખૂબ આભાર.... અત્યાર સુધી ઘણા પ્રાંત અધિકારીશ્રી આવ્યા હસે કોઈની બદલીની આટલી નોંધ નથી લેવાય તેથી તમારું કામ ત્યાં દેખાય છે. નવા જિલ્લા માટે શુભકામનાઓ સર હજુ આ પંથકને તમારી જરૂર હતી 💐
#GPSC#Gujarat
Gujarat competative class1&2 exam which is conducted by gpsc, currently situation is very bad only one chairman and one member is present. (maximum 6 members appointment by government).
Exam conducted regularly but problem is interview, there are more than 15000+ interview pending and this chairman is running interviews with only two pannel board.
Currently medical officer 3500 candidates and 1700 for Gujarat administration post.
If it keeps on going like this then it will take 5-6 years to complete pending interviews.
@CMOGuj@Bhupendrapbjp@GPSC_OFFICIAL
જનગણના 2027
🔸ગુજરાતમાં 1 જૂનથી 30 જૂન સુધી જનગણનાની કામગીરી ચાલશે
🔸ગુજરાતમાં સ્વ-ગણતરીનો સમયગાળો 17 મે થી 31 મે, 2026 સુધી રહેશે
🔸નાગરિકો સ્વ ગણતરી માટે https://t.co/ob54ETAj3O પર જઈને પોતાની માહિતી નોંધાવી શકશે
@CensusIndia2027#Census2027#Census
ભારતીય બંધારણના રચિયતા એવા ભારતરત્ન ડૉ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર કોટી કોટી વંદન 🙏જો દેશના કોઈપણ આઝાદીના લડવૈયા કે ઘડવૈયા વિશે વિચારતા પહેલા તમે એની જાતિ કે ધર્મ જોવો પડે છે તો તમારે ફરી શિક્ષિત થવાની જરૂર છે. જે શિક્ષણ મળ્યું એનો પાયો કાચો રહી ગયો છે એ સ્વીકારી લેવું ✍️
Sathankulam Case Verdict | વર્ષ 2020 માં સમગ્ર દેશને હચમચાવી દેનારા સાથનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં મદુરાઈની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જસ્ટિસ જી. મુથુકુમારને પિતા પી. જયરાજ અને પુત્ર જે. બેનિક્સની હત્યાના ગુનામાં તત્કાલીન ઈન્સ્પેક્ટર એસ. શ્રીધર સહિત તમામ 9 પોલીસકર્મીઓને ફાંસીની સજા ફટકારી છે.
શું હતી આખી ઘટના?
19 જૂન, 2020: લોકડાઉન દરમિયાન નિર્ધારિત સમય કરતા વધુ સમય દુકાન ખુલ્લી રાખવાના આરોપમાં જયરાજ અને બેનિક્સની અટકાયત કરાઈ
પોલીસ સ્ટેશનમાં અત્યાચાર: રાત્રિ દરમિયાન પોલીસ સ્ટેશનમાં બંનેને બેરહેમીથી માર મારવામાં આવ્યો
ક્રૂરતાની પરાકાષ્ઠા: પિતા અને પુત્રને બદલાની ભાવનાથી નગ્ન કરી બેરહેમીથી પીટવામાં આવ્યા હતા
મોત: 22 જૂને પુત્ર બેનિક્સ અને 23 જૂને પિતા જયરાજનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું
આ કેસમાં હાઈકોર્ટે સુઓમોટો અરજી કરી હતી અને તપાસ CBIને સોંપી હતી. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું હતું કે સ્થાનિક પોલીસ કર્મચારીઓ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને તપાસમાં સહકાર આપી રહ્યા નહોતા, જેના કારણે હાઈકોર્ટે રેવન્યુ ઓફિસરને પોલીસ સ્ટેશનનો કબજો લેવા આદેશ આપ્યો હતો. આ આદેશ ભારતીય પોલીસ ઈતિહાસમાં અત્યંત દુર્લભ હતો.
અંતે પિતા-પુત્રને ન્યાય મળ્યો
અદાલતે નોંધ્યું કે જો હાઈકોર્ટની બેન્ચ દ્વારા સતત દેખરેખ ન રાખવામાં આવી હોત, તો કદાચ સત્ય ક્યારેય બહાર ન આવ્યું હોત. પોલીસ વિભાગમાં કડક સંદેશ પહોંચાડવા માટે આજીવન કેદની સજા પૂરતી નથી, તેથી ફાંસી અનિવાર્ય છે.
#TamilNadu #SathankulamCase #CustodialDeath #CourtVerdict #Justice #Judiciary #Trending #Viral #Gscard #Gujaratsamachar
નેપાળના પશુપતિનાથના દર્શને નથી જઈ શક્યા?
ચિંતા ના કરો અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલા અડાલજમાં કંઈક એ રીતે સેટ તૈયાર કરાયો છે કે તમને એમ જ લાગે કે તમે પશુપતિનાથ આવ્યા છો.
વીડિયો જુઓ અને પશુપતિનાથના દર્શનનો આનંદ લો.
#Pashupatinath | #Nepal | #Adalaj
બિહારમાંથી આવેલો ભયાનક Harrasment વાળો વીડિયો અને મણિપુરમાં બનેલી ઘટના વચ્ચે .....ના ભારતીય પુરુષ માનસિકતામાં કોઈ બદલાવ છે ના આવા ક્રાઇમ કરનારની સજામાં😐 તો શું કામ બેટી બચાવી છે? આ બનાવો એટલા સામાન્ય બનતા જાય છે કે પોતાના ઘરે આવતા વાર નહિ લાગે🙏
#Speechless