Top Tweets for #RemoveFixpayInGujarat
પોલીસ બહુ ���ારું કામ કરે છે, ઈનામ માં કોન્સ્ટેબલ થી PSI બધા ને 5 વર્ષ ફિક્સ પે આપો ! આનંદ કરો. :- ગુજરાત સરકાર
#RemoveFixPayInGujarat

जन-जन की सुरक्षा से लेकर राष्ट्र की शांति और व्यवस्था बनाए रखने तक, पुलिस बल का समर्पण अतुलनीय है। पुलिस स्मृति दिवस पर अपने कर्तव्य का निर्वहन करते हुए सर्वोच्�� बलिदान देने वाले वीर जवानों को भावपूर्ण श्रद्धांजलि।
#PoliceCommemorationDay

આજે દશેરા નિમિતે માં ભગવતી અને શ્રી રામ ને પ્રાર્થના કે ગુજરાત સરકાર ને આ સંદેશ પહોંચાડી આપે કે ગુજરાતના નવનિયુક્ત યુવા કર્મચારીઓ સરકાર ના દુશ્મન નથી પણ સરકાર ના ગ્રાઉન્ડ લેવલ પર ના ચહેરા છે. 5 વર્ષ ફિક્સ વેતન આર્થિક સાથે નૈતિક શોષણ છે.
#RemoveFixpayInGujarat

આજે દશેરા નિમિતે માં ભગવતી અને શ્રી રામ ને પ્રાર્થના કે ગુજરાત સરકાર ને આ સંદેશ પહોંચાડી આપે ��ે ગુજરાતના નવનિયુક્ત યુવા કર્મચારીઓ સરકાર ના દુશ્મન નથી પણ સરકાર ના ગ્રાઉન્ડ લેવલ પર ના ચહેરા છે. 5 વર્ષ ફિક્સ વેતન આર્થિક સાથે નૈતિક શોષણ છે.
#RemoveFixpayInGujarat

આજે દશેરા નિમિતે માં ભગવતી અને શ્રી રામ ને પ્રાર્થના કે ગુજરાત સરકાર ને આ સંદેશ પહોંચા��ી આપે કે ગુજરાતના નવનિયુક્ત યુવા કર્મચારીઓ સરકાર ના દુશ્મન નથી પણ સરકાર ના ગ્રાઉન્ડ લેવલ પર ના ચહેરા છે. 5 વર્ષ ફિક્સ વેતન આર્થિક સાથે નૈતિક શોષણ છે.
#RemoveFixpayInGujarat

આ દેખીતો ભ્રષ્ટાચાર છે જેને સજા મળવી જોઈએ. પણ શું સરકારી કર્મચારીઓને 5 વર્ષ સુધી વગર કોઈ ભથ્થા ચૂકવ્યે ફિક્સ વેતન માં મજૂરી કરાવે તો એ ભ્રષ્ટાચાર નથી ? એક વ્યક્તિ કરે તો અપરાધ અને આખી સરકાર શોષણ કરે તો એ નીતિ ? આ તે કેવો ન્યાય ?
#RemoveFixPayInGujarat
'જે કહેવું તે કરવું' સાકાર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ; બ્રિજની નબળી ગુણવત્તા સામે મુખ્યમંત્રીશ્રીનો કડક અભિગમ...
નર્મદા જિલ્લામાં રાજપીપળા-રામગઢ (નવાગામ) રોડ ઉપર કરજણ નદી પરના મેજર બ્રિજના બાંધકામની નબળી ગુણવત્તા અંગે કોન્ટ્રાક્ટર સામે અસરકારક અને કડક પગલાં લેવામાં આવ્યા...
2020માં નિર્માણ થયેલા બ્રિજની ચકાસણીમાં એક પાયો નબળો જણાયા બાદ ક્વોલિટી કંટ્રોલની તપાસમાં બ્રિજના અન્ય ભાગોમાં પણ ક્ષતિ ધ્યાને આવતા મુખ્યમંત્રીશ્રીએ અપનાવ્યું કડક વલણ...
કરજણ નદી પરના બ્રિજમાં ગંભીર ગુણવત્તાકીય ક્ષતિઓ સામે આવતા કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદની ફોજદારી કાર્યવાહી...
મુખ્યમંત્રીશ્રીએ આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, રાજ્ય સરકાર જાહેર બાંધકામોમાં ગુણવત્તા અને સલામતી સાથે કો��� બાંધછોડ ચલાવી લેવા માગતી નથી...
@sanghaviharsh @Bhupendrapbjp #removefixpayingujarat
ગુજરાતના ફિક્સ પગાર કર્મચારીઓને વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે. મોંઘવારીને ધ્યાનમાં રાખી ફિક્સ પગાર પ્રથા તાત્કાલિક નાબૂદ કરો અને મોંઘવારી ભથ્થાના નામે લોલીપોપ આપવાનુ બંધ કરો.હવે માત્ર આશ્વાસન નહીં, તાત્કાલિક ન્યાય અને નક્કર નિર્ણય જોઈએ
સાહેબ શ્રી,જો ખરેખર લાખો યુવા કર્મનિષ્ઠ કર્મચારીઓના હિત ની પરવાહ હોય તો સૌથી પહેલા ફિક્સ પગાર રૂપી અન્યાયી અને ગેરબંધારણીય પ્રથાને જળમૂળથી નાબૂદ કરો.આ કર્મચારીઓ મહેકમ માં મંજૂર જગ્યાઓ પર નિયત ભરતીબોર્ડ પરીક્ષા પાસ કરી ને જોડાયેલ છે તો 5વર્ષ શોષણ શા માટે?
#RemoveFixpayInGujarat

કર્મયોગીઓનું હિત એ જ રાજ્ય સરક��રની પ્રાથમિકતા!
આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી @Bhupendrapbjp જી દ્વારા ગુજરાત એસ.ટી. નિગમના લાખો કર્મચારીઓના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
નિગમના પરિશ્રમી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% નો સાનુકૂળ વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ વધારા સાથે હવેથી કર્મચારીઓને 60% ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ ઉપરાંત, કર્મચારીઓને વધારાના મોંઘવારી ભથ્થાના એરિયર���સની પણ ચુકવણી કરવામાં આવશે.
ગુજરાત સરકારના આ કર્મચારી કલ્યાણના અભિગમને હું હૃદયપૂર્વક આવકારું છું.
@OfficialGsrtc
Probation Period for young Govt employees in BIHAR - 1 YEAR
FIXPAY Period without any kind of allowances in GUJARAT - 5 YEARS
UNJUST STATE GUJARAT.
#RemoveFixpayInGujarat

Gujarat Budget - ₹4,08,053 crore
Freebies Budget of Gujarat - ₹0
Developed state of india for a Reason 🔥🔥🔥🔥
ફિક્સ પે એટલે શોષણ...
જે બંધ કરો... નાબૂદ કરો...
@Bhupendrapbjp @BJP4Gujarat @CMOGuj @PMOIndia @narendramodi @AmitShah @MehHarshil
#removefixpayingujarat
#remove5yearfixpay
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ફિક્સ પે નાબુદી તેમજ નાણાકીય લાભ આપવા @Bhupendrapbjp જી અને નાયબ મુખ્યમંત્રી @sanghaviharsh ને રજુઆત.
હવે સરકારે તાત્કાલિક ધોરણે યુવાનોનાં હિત માટે યોગ્ય નિર્ણય કરવો જોઈએ.
@CMOGuj @ADevvrat

એક જ કામ, એક જ જવાબદારી
શૂન્ય ઈન્ક્રીમેન્ટ, કોઈ પેન્શન નહીં, કોઈ ગ્રેચ્યુઇટી નહીં, કોઈ ભવિષ્યની સુરક્ષા નહીં.
#BJPએ 2006માં શરૂ કરેલી ફિક્સ પે નીતિ આજે 20 વર્ષ પછી પણ લાખો વર્ગ-3 અને વર્ગ-4 કર્મચારીઓનું વ્યવસ્થિત શોષણ કરી રહી છે. મોંઘવારી આકાશે ચઢે છે, પગાર અટકી જાય છે. પરિવારો ત્રસ્ત છે.
હાઈકોર્ટે આ નીતિને શોષણકારી કહી. સુપ્રીમ કોર્ટમાં 14 વર્ષથી કેસ પેન્ડિંગ છે. સમર્પિત કર્મચ��રીઓને સસ્તા મજૂર તરીકે ક્યાં સુધી રાખશો?
આ નીતિ નથી, આ અન્યાય છે.
વ્યથા સાંભળો.
ન્યાય આપો.
#Remove_Fixpay_in_gujarat
#EqualWork_EqualPay
@CMOGuj @Bhupendrapbjp @BJP4Gujarat

એક જ કામ, એક જ જવાબદારી
શૂન્ય ઈન્ક્રીમેન્ટ, કોઈ પેન્શન નહીં, કોઈ ગ્રેચ્યુઇટી નહીં, કોઈ ભવિષ્યની સુરક્ષા નહીં.
#BJPએ 2006માં શરૂ કરેલી ફિક્સ પે નીતિ આજે 20 વર્ષ પછી પણ લાખો વર્ગ-3 અને વર્ગ-4 કર્મચારીઓનું વ્યવસ્થિત શોષણ કરી રહી છે. મોંઘવારી આકાશે ચઢે છે, પગાર અટકી જાય છે. પરિવારો ત્રસ્ત છે.
હાઈકોર્ટે આ નીતિને શોષણકારી કહી. સુપ્રીમ કોર્ટમાં 14 વર્ષથી કેસ પેન્ડિંગ છે. સમર્પિત કર્મચ��રીઓને સસ્તા મજૂર તરીકે ક્યાં સુધી રાખશો?
આ નીતિ નથી, આ અન્યાય છે.
વ્યથા સાંભળો.
ન્યાય આપો.
#Remove_Fixpay_in_gujarat
#EqualWork_EqualPay
@CMOGuj @Bhupendrapbjp @BJP4Gujarat

ગુજરાતમાં પણ માંગણી કરીએ કે ક્લાસ 1 અને 2 તેમજ તમામ ચૂંટાયેલા લોક પ્રતિનિધિ જેવા કે ધારાસભ્ય જિલ્લા પંચાયતના સભ્યો તમામના પગાર ફિક્સ કરી નાખો તો શું સરકારના પૈસા બચે તો એ પૈસાથી લોક કલ્યાણના કામો થાય સરકાર ઉપર નાણાકીય બોજ ઓછો થઇ.
#fixpayGujaratModel
#removefixpayingujarat

#ફિક્સપગારના કર્મચારીઓનું હવે કયા સુધી શોષણ થસે?. કર્મચારીઓ હવે લાચારીની હદ વટાવી રહ્યા છે.આ ૫-૫ વર્ષ આ મોંઘવારીમાં કાઢવા ખૂબ જ કઠિન છે. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે દિવાળી પહેલા ફિક્સ પે નું નિરાકરણ કરો.
#Remove_Fixpay_in_gujarat
@BJP4Gujarat @INCGujarat @YAJadeja

5 વર્ષ સુધી "ફિક્સ પે" એ માનવીય મૂળભૂત અધિકારોનું હનન અને સરકારની શોષણનીતિ છે...
સરકારી કર્મચારીના પરિવારના વિકાસને 5 વર્ષ સુધી બાંધી રાખે છે...
#removefixpayingujarat
@Bhupendrapbjp @BJP4Gujarat @sanghaviharsh @CMOGuj @PMOIndia @narendramodi @BJP4India @iJagdishBJP @YAJadeja
‼️FIX PAY‼️
ઘણા લોકો એવી દલીલ કરતા હોય છે કે, "Fix pay 5 વર્ષથી ઘટાડીને 2 કે 3 વર્ષ કરવો જોઈએ."
ગુજરાત હાઈકૉર્ટના ચુકાદા પ્રમાણે આ પોલિસી બંધારણના
અનુચ્છેદ 13 : રાજ્યને એવા કાયદા બનાવવાથી પ્રતિબંધિત કરે છે જે મૂળભૂત અધિકારોને છીનવી લે છે અથવા ઘટાડે છે. આવો કોઈપણ કાયદો રદબાતલ છે.
14:કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ,
16:ભેદભાવ પર પ્રતિબંધ,
23: શોષણ સામેનો અધિકાર (forced labour as well),
અને Bonded Labour system(abolition) act, 1976 નું ઉલ્લંઘન કરે છે.
હવે જે પોલિસી ૩-૩ મૂળભૂત અધિકારો અને એક અધિનિયમનું ઉલ્લંઘન કરતી હોય, તેવી પોલિસી એક દિવસ માટે પણ કેમ હોવી જોઈએ???

@Bhupendrapbjp ગુજરાત રાજ્ય અન્ય કરતા આટલું વિકસિત હોવા છતાં ફિક્સ પે જેવી નીતિ દ્વારા શોષણ શા માટે થઈ રહ્યું છે ??
#removefixpayingujarat
કર્મચારીના હિતમા 25 વર્ષથી ગુજરાત ભાજપ સરકારે નિર્ણય નથી લીધો..
કર્યુ છે માત્ર શોષણ....
#remove5yearFixpay
#removefixpayingujarat
@Bhupendrapbjp @sanghaviharsh @narendramodi @AmitShah @CMOGuj @PMOIndia @BJP4Gujarat @BJP4India @BJP4UP
બસ હું એજ રાહ જોવ છું કે નવું મંત્રી મંડળ બન્યું પછી #ફિક્સ_પગરના કર્મચારી અને એમના પરિવારના વિશાળ હિતમા રાજ્ય સરકારનાં નવા નિમાયેલા પદાધિકારીઓ તાત્કાલિક નિર્ણય કરે.
જે આજ સુધી નથી થયું એ કામ હવે થશે એવી અપેક્ષા.
@Bhupendrapbjp @sanghaviharsh
@NewsCapitalGJ @BJP4Gujarat

ફિક્સ પે ��ર્મચારીઓ માગે ન્યાય,
દિવાળી પહેલા મળે હક અમારો.
#REMOVE_FIX_PAY_IN_GUJARAT #Remove_Fix_Pay_Gujarat
#Remove5yearFixpay
#Remove_Fix_Pay #RemoveFixPayInGujarat
@CMOGuj @Bhupendrapbjp

Last Seen Hashtags on Sotwe
spartacus sex
Seen from Turkey
chubbyboy
Seen from Thailand
mom #caption #cuck
Seen from India
gooner
Seen from Canada
public #suckingdick
Seen from Pakistan
ometv
Seen from United States
anxiouspanda((((*))))* filter:videos
Seen from United States
รับงานศรีราชา
Seen from Thailand
minichat(**********************************************) +filter:native_video
Seen from Turkey
minichat(***)***************filter:videos
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers






















