Election meeting Garbada
માનનીય કલેક્ટર સાહેબ આરો સાહેબ અને ગરબાડા મામલતદાર સાહેબ હાજર રહી પ્રિસાઇડિંગ ઓફિસરને માહિતી આપી હતી.
@CollectorDahod@EroDahod@EroGarbada
જૂનાગઢ શહેર ટ્રાફિક પોલીસને વિનંતી દર અઠવાડિયે રેન્ડમલી કોઈ એક દિવસ ફાટક બંધ હોય ત્યારે જમણી બાજુ જે વાહનચાલકો ઊભા હોય તેમના મેમા બનાવવાની ટ્રાફિક ડ્રાઈવ ચલાવે @SP_Junagadh
આ પર્ણ માંથી... નામ...
આ સુકાયેલા પર્ણને એમ હતું કે પાનખરમાં મને કોણ સંભાળશે અને જુઓ અંદર નામ લખેલા આ નામે તેની સાથે મિત્રતા કરી અને આખરે તેને ખૂબ સુંદર બનાવી દીધું..
Visited Bharasada village (30 Dec), carried out record inspection of Gram Panchayat. Visited various works undertaken by gram panchayat under 15 th FC and other schemes.Visited running works under MGNREGA.@DahodDdo
@Jamawat3 મોરબી ઝુલતો પુલ દુર્ઘટના એ ખાનગીકરણ નુ શ્રેષ્ઠ ઉદાહરણ છે... હજી દેશ ના રેલવે, એરપોર્ટ, સરકારી હોસ્પિટલ વગેરે ના ખાનગીકરણ પછી આ બધું સામાન્ય થઈ જશે...
@GujjuSanghi@HarshPa05359063@Bhupendrapbjp લાગે છે ફેમસ થવાના નવા ધંધા ચાલુ કર્યા છે શિક્ષકોને લઈને સાચી વાત જ્યારે કોમ્પિટિશન હતો તો કમ્પેરીઝન જ કરવી હોય તો અમારી જેમ કામ કરીને જુઓ અથવા તો કામ કરીને બતાવો
આજરોજ ગરબાડા તાલુકાના પાંદડી ગામે રાત્રિસભા યોજવામાં આવી.ગ્રામજનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ બાબતે જાણકારી આપવામાં આવી તેમજ ગામના વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી.@CollectorDahod@DahodDdo@SdmDahod@infodahodgog
@nidhirpatel6 એક સમય એવો આવશે, કે પેટ્રોલ, ડિઝલ કે CNG બધું એક સરખું હશે. પછી લોકો ઇલેક્ટ્રિક તરફ વળશે અને પછી તેના ભાવ પર થોડા વર્ષ બાદ એકસરખા થઇ જશે.. મોજ કરો.. ચીલ કરો.. 😀
ઝરીબુઝર્ગ જિ.પં.સીટમાં સમાવિષ્ટ ઝરીબુઝર્ગ તથા નીમચ ગામોમાં"વંદે ગુજરાત વિકાસયાત્રા"અંતર્ગત વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમજ લાભાર્થીઓને કાર્યક્રમના સ્થળેથી વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું.@CollectorDahod@DahodDdo@CMOGuj@infodahodgog
આજરોજ દે.બારીયા તાલુકાના આનંદી સંસ્થા સાથે જોડાયેલ મહિલાઓ સાથે એમના જીવનકાર્ય,સંઘર્ષો અને ઉપલબ્ધીઓની ચર્ચા કરી.આ મહિલાઓ અન્ય માટે ઉદાહરણરૂપ છે.તેમજ સંસ્થા સાથે જોડાયેલ ગ્રામસભા સભ્યો તથા ગ્રામજનોને કે જેમણે ગામમાં સરકારી વિકાસ કાર્યોને વેગવંતા કર્યા છે તેઓનું સન્માન કરવા આવ્યુ.
આજ રોજ તમામ શાખાધિકારિશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી સાથે "હર ઘર તિરંગા " તેમજ "હર ઘર જલ" ના સુચારુ મોનીટરીંગ તેમજ અમલીકરણ માટે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું .તેમજ કોર્ટ કેશ,પેન્શન કેસ, 15 માં નાણાંપંચ યોજનાની સમીક્ષા કરવામાં આવી.