OPERATION SINDOOR
Indian Army Pulverizes Terrorist Launchpads
As a response to Pakistan's misadventures of attempted drone strikes on the night of 08 and 09 May 2025 in multiple cities of Jammu & Kashmir and Punjab, the #Indian Army conducted a coordinated fire assault on terrorist launchpads, pulverizing & razing them to cinders.
The terrorist launchpads, located close to the Line of Control, were a hub for planning and executing terror attacks against Indian civilians and security forces in the past. The Indian Army's swift and decisive action has dealt a significant blow to terrorist infrastructure and capabilities.
#IndianArmy
#PahalgamTerrorAttack
#JusticeServed
@DefenceMinIndia@SpokespersonMoD@HQ_IDS_India@NorthernComd_IA@Whiteknight_IA
अमेरिका से वापस आए लोग अवैध घुसपैठिए हैं। उनकी वजह से देश की बदनामी हुई है, लेकिन उनको भी नहीं पता रहा होगा कि वो लौटेंगे तो मोदी विरोध के चक्कर में उनके लिए भी छाती पीटने वाले खड़े हो जाएंगे। जो लोग उनकी तकलीफ का रोना रो रहे हैं वो सिर्फ इतना बता दें कि जब ये डंकी रूट से भागे थे तब बिजनेस क्लास में बैठकर अमेरिका पहुंचे थे क्या? डंकी रूट से घुसपैठ करने में जितनी तकलीफ इन्होंने झेली होगी उसका .1% भी नहीं झेली है लौटने में। और जिन लोगों को बहुत दर्द हो रहा है वो इनका बिजनेस क्लास का टिकट कटवाएं और बुला लें। गजब ही हिसाब हो रखा है बॉस... ऐसे लोगों के लिए फर्जी दुख का पहाड़ खड़ा करके आप दूसरे लोगों को भी घुसपैठ का रास्ता दिखा रहे हो। जबकि इनके साथ जो हुआ वो तो मिसाल बनना चाहिए ताकि कोई कभी किसी देश में घुसपैठ की ना सोचे।
રોંગ સાઈડમાં ચાલો તો FIR કરી અંદર નાખોની વાતો થાય છે બીજી તરફ દારૂના નશામાં ધુત પોતાના પગ પર ઉભો પણ ન રહી શકતો એક અસામાજીક તત્વ તલવાર બતાવે એટલે પોલીસ ભાગે છે. આ છે @GujaratPolice ??? #ahmedabad#Gujarat
दीपावली पर ज्ञान देने वालों
आंखे फाड़ कर देखो ये वीडियो..🤬
कपड़ों से पहचान कर बताओ ये राक्षस कौन हैं.?
केवल दीपावली, होली और अन्य हिंदू त्योहारों पर ही क्यों तुम्हारा जानवर प्रेम और इको फ्रेंडली ज्ञान निकलता है..?
मजहबी त्योहारों पर खामोशी क्यों.?
https://t.co/sVVLsmYK78
દિલ્હીના 5 સ્ટાર IIT બોમ્બેના પ્રોફેસર ફાટેલા મોજાં પહેરીને હોટેલમાં બેઠા હતા. કોઈએ તેમનો ફોટો લીધો અને ફાટેલા મોજાં પહેરેલી તેમની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ. આ તસવીર જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. કોઈએ પૂછ્યું કે તેમની મજબૂરી શું હશે, તો કોઈએ કહ્યું કે ફાટેલા મોજાં પહેરીને કોઈ આટલી મોટી હોટેલમાં કેવી રીતે જઈ શકે!!
તમે કદાચ એ જ વિચારતા હશો, ખરું ને? આનો જવાબ ખુદ પ્રોફેસર ચેતનસિંહ સોલંકીએ આપ્યો છે.
"25 સપ્ટેમ્બરે ધ ઈકોનોમિક ટાઈમ્સ એનર્જી લીડરશીપ સમિટમાં હું મારું ભાષણ આપું તે પહેલાં કોઈએ દિલ્હીના હયાતમાં મારો આ ફોટો લીધો હતો. હા, બધાએ મારા ફાટેલા મોજાં જોયા છે! મારે તેને બદલવાની જરૂર છે, હું તેમ કરીશ અને હું કરી શકું છું. પરંતુ પ્રકૃત્તિ તેમ નથી કરી શકતી; પ્રકૃત્તિમાં બધું મર્યાદિત છે. પ્રકૃત્તિ જરૂરતથી વધુ બરબાદી સહન કરી શકતી નથી."
પ્રોફેસર ચેતન 20 વર્ષથી વધુ સમયથી પ્રતિષ્ઠિત સંસ્થામાં ભણાવી રહ્યા છે. તેઓ ભારતના 'સોલાર મેન' અથવા 'સોલર ગાંધી' તરીકે પણ ઓળખાય છે. પર્યાવરણને પ્રાથમિકતા આપીને તે જે કંઈ પણ ખરીદે છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરે છે.
"હું મારી ઉત્પાદકતા વધારવા માટે શાનદાર ગેજેટ્સનો ઉપયોગ કરી શકું છું, પરંતુ મારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે હું પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછી વસ્તુઓનો ઉપયોગ કરું છું, મોજાં બીજાં આવી જશે પરંતુ પ્રકૃતિ મર્યાદિત છે." - પ્રોફેસર સોલંકી
શું તમને લાગે છે કે આજના સમયમાં આપણે વધુ પડતા ઉપભોગ અને અતિઉપભોક્તાવાદની જાળમાં ફસાઈ જઈએ છીએ અને એવી વસ્તુઓ ખરીદીએ છીએ જેની કદાચ આપણને જરૂર પણ નથી? આ અંગે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ કરીને જણાવો.
શું તમે ક્યારેય ખચકાટ વગર ફાટેલા મોજાં પહેરીને બહાર જશો?
૪ એપ્રિલ ૨૦૨૦ થી એબીપી અસ્મિતા - ગુજરાતી ટીવી ચેનલ પર એક પણ દિવસના ગેપ વગર સતત ચાલતો “હું તો બોલીશ” શો ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ ના દિવસે ૧૦૦૦ એપિસોડ પુરા કરવાનું સીમાચિહ્ન હાંસલ કરશે.
બે વર્ષ પહેલા પોતાના પિતાશ્રીના અવસાન સમયે પણ
“શો મસ્ટ ગો ઓન” એ ન્યાયે પિતાજીના પાર્થ શરીરનું દેહદાન કરી તમામ લૌકિક વિધિ પતાવી એજ દિવસે શો માટે સ્ટુડીઓમાં હાજર થઇ જનાર પ્રસિદ્ધ ગુજરાતી પત્રકાર અને લોકપ્રિય ટીવી એન્કર રોનક પટેલે આ સમયગાળા દરમિયાનના તમામ રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર ખુબ જ તટસ્થતાપૂર્વક રસપ્રદ શૈલીમાં અર્થપૂર્ણ ડિબેટો કરી છે.
જરૂરી લાગે ત્યારે સરકારમાં બેઠેલા લોકોની જરા પણ શેહશરમ વગર કડક આલોચના પણ કરે છે અને સારું લાગે ત્યાં શાસકોને બિરદાવવાની ખેલદિલી પણ બતાવે છે.
આમ જનતા “હું તો બોલીશ” કાર્યક્રમ તેમની પોતાની લાગણીઓ અને વ્યથાઓને વાચા આપતો હોય તેવું ફીલ કરે છે. આ કાર્યક્રમની અભૂતપૂર્વ સફળતાનું રહસ્ય પણ આ વાતમાં છુપાયેલું છે.
@narendramodi@PMOIndia@AmitShah@Bhupendrapbjp@CRPaatil@RonakABPAsmita@abpasmitatv@devanshijoshi71@ajay_umat@sanghaviharsh@mansukhmandviya@PRupala@vijayrupanibjp@devusinh