#4200Gujarat મોદી સાહેબના નામે સરકાર બનાવી છે, પણ સંવેદના વિહીન બની ખાલી તાનાશાહી કરે છે... આટ આટલા નિવેદન-આવેદન, tweets, આંદોલનો, મીડિયા માં માંગણી કરવા છતાં એમના પેટ નું પાણી હલતું નથી.
@PMOIndia
#4200Gujarat
We r asking fr 4200 grade pay which is already given to d primary teachers.
We r nt asking fr any other allowances like phone bills, petrol bills,air fairs,3 tyre ac coaches in train at free cost lyk politicians.
@ndtv@isudan_gadhvi@jigneshmevani80@kanhaiyakumar