क्या देश के माननीय प्रधानमंत्री महोदय गुजरात के मूल निवासी होने के नाते गुजरात के कर्मचारियों के हक की बात सुनेंगे? और क्या वह गुजरात के माननीय मुख्यमंत्री भूपेंद्रभाई को #फिक्सपेनीति के संबंध में उचित समाधान लाने का निर्देश देंगे?
@PMOIndia@CMOGuj@narendramodi@Bhupendrapbjp
હર્ષ કે દુઃખ?
લાંચ લઈને કહે છે વડનગર સુધી તમને કોઈ નહીં રોકે. ઊંઝાની લાંચને ગેરંટી નહીં. લાવો પૈસા લાવો. 300 રૂપિયા અને 500 રૂપિયા આપો. હર્ષ સંઘવી પ્રજા દુઃખી છે. આ તમારી પોલીસ છે. ગુજરાતની પ્રજા હવે પોલીસનો ભ્રષ્ટાચાર નહીં ચલાવે. #પોલીસ#ભ્રષ્ટાચાર#gujarat#police
કોરોના કાળમાં સરકાર અપૂરતા સંસાધનો અને અપૂરતી સુવિધાઓ બદલ ઢાંક પીછોડા કરેલ.તે સમય દરમિયાન આરોગ્યકર્મીઓ એ જીવના ભોગે મહત્વની ભૂમિકા ભજવેલ.તેવા કર્મીઓ આજે રસ્તા પર છે.બહેરી સરકાર સુધી આરોગ્ય કર્મીઓનો અવાજ પહોંચે અને તેમની રજૂઆતો સાંભળી યોગ્ય નિર્ણય થાય તે અત્યંત જરૂરી છે. @CMOGuj
''સવારે ટિટેઈન કરેલા, રાત્રિના 8 વાગ્યા'' વિરોધ કરનારા સરકારી કર્મીઓનો ડિટેઈન કર્યા પછીનો VIDEO
(ગાંધીનગરમાં વિરોધ કરનારા સરકારી કર્મચારીઓને ડિટેઈન કર્યા પછીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં મહિલા કર્મચારીઓ પોલીસે જ્યાંથી લીધા ત્યાં ઉતારવાની વિનંતી કરી રહી છે તેમજ ગાંધીનગર પોલીસે સવારે ડિટેઈન કરીને આખો દિવસ વાનમાં ફેરવ્યાનો આક્ષેપ પણ કર્યો છે.)
#governmentofficers #gandhinagar #gandhinagarpolice #viralvideo #VTVDigital