@CMOGuj કોલેજ માં ઓફલાઇન શિક્ષણ બંધ કરાવો ખૂબ કેસ આવે છે..
આવા નિર્ણયથી
રૂપાણી સરકારમાં હમારી નારાજગી 20 % જે પટેલ સરકારમાં 99% ટકા થઇ ગઇ છ
હમારા જીવન સાથે રમત ના કરો પ્લીઝ 🙏
ગુજરાત માં 6 માંથી 1 જણ વિદ્યાર્થી છે
વિનંતી છે કે કાલના ભવિષ્ય સાથે તમે અન્યાય નહીં કરો
@jitu_vaghani@Bhupendrapbjp@sanghaviharsh@PradipsinhGuj@CRPaatil
આવી સરકારને જવાબદાર સરકાર કહેવાય ???
જેવો ગુજરાતમાં કોરોના નો વિસ્ફોટ થયો હોવા છતાં પોતાના અહમ પર ટકી છે કે વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ ચાલુ જ રહેશે
શું આ સરકાર શું મોદીજીના આદર્શો નું પાલન કરે છે
માનનીય સરકાર શ્રી... સરકાર શ��રી ને મારા જનવાનુ કે માનનીય શ્રી નરેન્દ મોદીજી ના સુત્ર અનુસાર "જાન હૈ તો જહાન હૈ" નુ ખુલ્લે આમ ઉલ્લધન થતુ જોવા મળી રહ્યુ છે અને માસુમ બાળકો નુ જીવન જોખમ જણાતુ હોવા છતા પણ આંખ આડા કાન કરે છે આ એક ગંભીર વાત છે જે સરકાર ને ધ્યાન માં લેવા જેવી બાબત છે.