ધોરણ 10 સુધી માંડમાંડ ભણનાર રાજલની 2 બહેનો હાલ કરી રહી છે ઉચ્ચ અભ્યાસ ; વૈભવી દિવસો વચ્ચે પિતાનું અવસાન થયું અને શરૂ થયો રાજલનો સંઘર્ષ
https://t.co/wViebTA5cK
#MothersDay#RajalBarot
અમદાવાદ.AMC દ્વારા આયોજિત ફલાવર શો માં લોકો ની ભારે ભીડ
મુલાકાતીઓ માટે AMC એ જાહેર કરી માર્ગદર્શિકા
શક્ય હોય ત્યાં સુધી ફ્લાવર શોની મુલાકાત લેવાનું ટાળવા અપીલ
રવિવારના કારણે લોકોની ભારે ભીડ થતા લેવાયો નિર્ણય
22 જાન્યુઆરી બાદ પણ મુદત લંબાવાશે #news#Amc#Ahmadabad
અમદાવાદ : શોપીંગ ફેસ્ટિવલને લઈને amc કમિશ્નર વિજય નહેરાની પત્રકાર પરિષદ
કોઈ પણ નાગરિક કોઈ પણ વસ્તુની ખરીદી કરે તો કૂપન લેવાનો અગ્રહ રાખે
દરરોજ ફેસ્ટિવલ બપોરે 12 થી રાતના 12વાગ્યા સુધી ખુલ્લું રહેશે #AMC#Ahmadabad
#Rajalbarot#HappyDhanteras
ધનતેરસ ના પાવન દિવસે મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને ધનતેરસ ની ખુબ ખુબ શુભકામના @ Ahmedabad, India https://t.co/OWg7hrFNC3