@GPSC_OFFICIAL સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે ટ્રાન્સપોર્ટ સુવિધાઓ ખોરવાઈ ગઈ છે.જ્યારે રાજ્ય સરકારે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું હોય અને લોકોને ઘરમાં રહેવાની સૂચના હોય, ત્યારે GPSC પરીક્ષા યોજવી કેટલી યોગ્ય?પરીક્ષા પાછળ ઠેલવાની નમ્ર અપીલ!
@GPSCOfficial @CMOGuj#GPSC@Jamawat3
સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે ટ્રાન્સપોર્ટ સુવિધાઓ ખોરવાઈ ગઈ છે.જ્યારે રાજ્ય સરકારે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું હોય અને લોકોને ઘરમાં રહેવાની સૂચના હોય, ત્યારે GPSC પરીક્ષા યોજવી કેટલી યોગ્ય?પરીક્ષા પાછળ ઠેલવાની નમ્ર અપીલ!
@GPSCOfficial @CMOGuj#GPSC#GujaratRain
@GPSC_OFFICIAL અનામત કક્ષા ના ઉમેદવાર ને ફોર્મ ભરતી વખતે ફી ભરવા માંથી છૂટ એટલે આપવા આવે છે કે,તેમની પાસે નાણાં ની પૂરતી વ્યવસ્થા ના હોય તો પણ ફોર્મ ભરીને પરીક્ષા આપી શકે,પણ તમારી આ consent વાળી પદ્ધતિ એવા ઉમેદવાર ને સખત રીતે હેરાન કરતી રહે છે.. ભલે તમે રિફંડ આપી દો છો,પણ પેહલા ભરવા તો પડે જ ને
@Hasmukhpatelips 1 કલાક પહેલા પહોંચવાનું અને સેન્ટર ઘરથી ૨૦૦કિમી દૂર આપ્યું હૈ..એટલે 5 કલાક પહેલા નીકળવાનું exam નો સમય પણ ૩ થી 5 આપ્યો છે..વાહ ભાઈ..વાહ...સૂચનાઓ ફક્ત 5 મિનિટ ની હોય છે..તો એક કલાક પહેલા કેમ?? આજ સુધી જે સિસ્ટમ ચાલતી હતી એમાં શું ભૂલો હતી??
@Gopalmasura18@Hasmukhpatelips બવ જ ઓછા એટલે કેટલા 200 કે 300 તો નહીં જ ને, અને ઓછા હોય તો શું આ ઉમેદવારોને હેરાન થઈને આટલું દૂર જવાનું એમ, છે તો ઉમેદવાર જ ને, ક્યાં દરેક જિલ્લામાં લેવા કહીએ છે, આખા ગુજરાતમાં 4 મુખ્ય પરીક્ષા કેન્દ્ર તો રાખી જ શકાય ને
@Gopalmasura18@Hasmukhpatelips હા તો જનરલ exam માં જો દરેક જિલ્લા માં વ્યવસ્થા કરી શક્તા હોય તો, ટેકનિકલ exam માં આખા ગુજરાતમાં 4 સેન્ટર પર તો પરીક્ષા લઈ જ શકાય ને
@Hasmukhpatelips બધાં જ ઉમેદવાર આટલો ખર્ચ કરવા સક્ષમ નથી હોતા, તમારા આ સંમતિ પત્ર ના 400 rs.. અને આટલું દૂર પરીક્ષા કેન્દ્રના કારણે, ઘણાં ઉમેદવાર પરીક્ષા જતી કરવાનું મજબૂરીમાં નિર્ણય લેવો પડે છે, સફર સપનાં ને સાકાર કરવાનો છે, એને સજા ના બનાવશો
@Hasmukhpatelips તમારા પગલાં સરાહનીય છે.. પરંતુ ઉમેદવારોને પડતી તકલીફ પર પણ ધ્યાન આપવા વિનંતી.. તમે ગુજરાત ના છેડા ના વિધાર્થીને આટલું દૂર બોલાવો છો.. મેહરબાની કરી દક્ષિણ ગુજરાત ના વિધાર્થીને.. સુરત માં પરીક્ષા આપવાની વ્યવસ્થા તો કરી જ શકો એ જ રીતે સૌરાષ્ટ્રમાં રાજકોટ માં વ્યવસ્થા કરી શકો છો..
@Hasmukhpatelips ઉમેદવાર દીવસ રાત ઉજાગરા કરીને પરીક્ષા આપવા આવે...આટલું હેરાન થઈને પહોંચે, તો કઈ રીતે શાંત મન થી પરીક્ષા આપી શકે..તમે ઉમેદવારની માનસિક સ્થિતી સમજવા ખૂબ જ અસક્ષમ છો
હવે આમાં ભૂલ કોની અને ભોગવશે કોણ ?
🤔આ પ્રકારના #ઓબ્જેકશન પણ ઉમેદવારોને પૈસા ભરીને કરવાનાં....?
📌ઉમેદવાર #પેપરસેટર ની ભૂલનો અરીસો દેખાડી જાણ કરશે અને પૈસા પણ આપશે..... વાહ....😱
📌જો સરકારને એવું લાગતું હોય કે વાંધા અરજી વધારે આવે છે તો..
સરકારે તો ખરેખર યોગ્ય #ગાઇડલાઈન આપવી જોઈએ..
આટલા પુસ્તકો માન્ય રહશે..આટલા નહીં રહે...
રેફ્રન્સ પુસ્તક સરકાર નક્કી કરે...
📌અને હા આવી જ #ગાઇડલાઈન "કહેવાતા એક્સપર્ટ" એટલે કે તજજ્ઞ માટે પણ રાખો. જો પ્રશ્ન માં ભૂલ હોઈ, ઓપ્શન આપ્યા તેમાં ભૂલ હોઈ તો ઉઘરાણા પેપર સેટર પાસેથી કરો.
👉🏼 #GPSC ના કહેવાતા વિષય નિષ્ણાંતો ને ગુજરાત ની સ્થાપના ક્યારે થઈ એ પણ ખબર નથી??🤔 તો એમને વિષય નિષ્ણાતો બનાવ્યા કોણે ?
👉🏼 કે પછી આયોગની આવી ભૂલો છુપાવા માટે ફિસ લેવામાં આવે છે ????
👉🏼પ્રશ્ન માં વાંધા અરજી પ્રમાણે પ્રશ્ન સુધરે છે તો રિફંડ પણ આપો.
#પેપર_સેટરને_21_તોપોની_સલામી
#GPSC
@BJP4India झूठ इससे कहीं बहुत आगे पहुंच गया है। पहले झेंपकर झूठ बोला जाता था, अब पूरे सलीके के साथ। शायर वसीम बरेलवी ने इसी मौके को ताड़ते हुए कहा है,
‘वो झूठ बोल रहा था बड़े सलीके से, मैं ऐतबार न करता तो क्या करता!’
आप भी उनके कहे का एतबार क्यों नहीं करते?
હસમુખ_હસમુખ માં ગણો ફેર છે રે....બધા હસમુખ ના કેવાય જો😅😅
એક હસમુખ કાકો 25-26 માર્કસ વાળા ને તલાટી બનાવે
અને બીજા હસમુખ કાકા 60+ વાળા ને પણ કહે કે તું ફેલ છે😅😅
So.... Sorry... હસમુખ kaka આતો Just funn😅
#GPSC#CCE#PSI#LRD#POLICE