હવે કોઈ આનાથ બાળક નહીં રહે નોંધારું
"પાલક માતા પિતા યોજના"
હાલ બોટાદ જિલ્લામાં 222 બાળકો આ યોજનાનો લાભ લઇ રહેલ છે......
વધુ માહિતી માટે
" સમાજ સુરક્ષા-બાળ સુરક્ષા એકમ નો સંપર્ક કરવો".
@Collectorbotad@SocialDsd @mahitibotad @ChildBotad@IshwarParmarMLA
રાજ્યના વૃદ્ધ-વડીલોની દરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકારનો સેવાયજ્ઞ એટલે ‘નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના’. આ યોજના હેઠળ નિયમોને આધીન રહીને 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને દર મહિને રૂ. 750 ની સહાય આપવામાં આવે છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક ઇ-સમાજ કલ્યાણ વેબ એપ્લીકેશમાં 8 યોજના ઓનલાઈન કરવામાં આવી.જેથી નાગરિકો ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકશે,અરજીની મંજુરી તેમને ઓનલાઇન જોવા મળી શકશે.અરજદારને પોતાની અરજીની સ્થિતિ SMS અને E-Mail થી જાણ કરવામાં આવશે.
https://t.co/1F3r1lHnrU
આજરોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક ઇ-સમાજ કલ્યાણ વેબ એપ્લીકેશનનો શુભારંભ કર્યો.આ એપ્લીકેશનમાં નાગરિકો ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકશે,અરજીની મંજુરી પણ તેમને ઓનલાઇન જોવા મળી શકશે.દરેક અરજદારને પોતાની અરજીની સ્થિતિ એસ.એમ.એસ. અને ઇ-મેઇલ થી જાણ કરવામાં આવશે.
Two Days Capacity Building Programme with concern officers and functionaries. In this programme, various sessions has been conducted i.e Noting & Drafting, Methods of office procedure, Government e-Marketplace: Procurement Made Smart, Confidential Report, Financial Payment System
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા અમદાવાદ જિલ્લાના અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 12, સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના 3૮૬૩ વિદ્યાર્થીઓને આજરોજ ₹ ૮૪ લાખ ૧૩ હજારની શિષ્યવૃત્તિ DBT થી E-Payment મારફતે આપવામાં આવી.