युपी के हाथरस में प्रसाशन ने सबूत मिटा दिए तो क्या हुआ जनभावनाओं के आधार पर भी तो फांसी दी जा सकती है राम मंदिर का निर्माण तो एक कदम बढ़कर आस्था पर ही तो बन रहा है
@jigneshmevani80
એક દુ:ખની વાત સાથે કહેવુ પડે છે. કે ઈ-ગ્રામ વીસીઈ કે જેણે સાચા અર્થમાં ડીજીટલ ગુજરાત બનાવવામાં 14 વર્ષ સુઘી વગર પગારે કમિશન પર કામ કરી રહયો છે. તો
*શું સરકારની ફરજ નથી પગાર આપવાની??*
*વીસીઈને ન્યાય આપશે સરકાર?*
#E_Gram_Vce.
@CMOGuj@abpasmitatv@sandeshnews
ફિકસ પે તો સાંભળ્યુ હશે પણ ગુજરાતમાં કમીશન પ્રથા પણ ચાલે છે, એવુ સાંભળ્યુ નહી હોય?
#આ_ગુજરાતની_કડવી_સચ્ચાઈ છે
#ડીજીટલગુજરાતને સાર્થક કરનાર 14000 જેટલા ઈ -ગ્રામ વીસીઈ કમીશન પ્રથા પર કામ કરે છે,૧ રુ. પણ પગાર નથી
શું ગુજ.સરકાર 14 વર્ષથી ચાલતી કમીશન પ્રથા બંધ કરી પગાર ચાલુ કરશે?
@paresh412 ફિકસ પે તો સાંભળ્યુ હશે પણ ગુજરાતમાં કમીશન પ્રથા પણ ચાલે છે, એવુ સાંભળ્યુ નહી હોય?
#આ_ગુજરાતની_કડવી_સચ્ચાઈ છે
#ડીજીટલગુજરાતને સાર્થક કરનાર 14000 જેટલા ઈ -ગ્રામ વીસીઈ કમીશન પ્રથા પર કામ કરે છે,૧ રુ. પણ પગાર નથી
શું ગુજ.સરકાર 14 વર્ષથી ચાલતી કમીશન પ્રથા બંધ કરી પગાર ચાલુ કરશે?
@CMOGuj ગ્રામ પંચાયત મા ફરજ બજાવતા vce ને કેમ વીમા કવચ કે પગાર આપવામાં આવતો નથી અને vce જોડે દરેક કામ કરાવવામાં આવે છે vce ને પગાર અને વીમા કવચ કેમ નહીં?