@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ સચિવાલયનો સારથી #VCE વગર પગારે કમિશનમાં કામ કરતા કરતા આર્થિક અને માનસિક રીતે તૂટી ગયો છે.
આજની મોંઘવારીમાં પગારદારો MP/MLA ને મોંઘવારી નડે છે તો વિચારો, #VCE ને પગાર જ નથી તો પરિસ્થિતિ કેવી હશે??
#પગાર_આપો#ન્યાય_આપો#ગાંધીજીના_ગુજરાતમાં_અન્યાય
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ પંચાયતમાં વર્ષોથી કામ કરતા #VCE ને 6, 7, કે 8 મુ પગાર પંચ તો નથી જોઈતું પણ ઘર-ગુજરાન ચાલે એટલો પગાર આપવા થોડોક સમય કાઢી વિચારજો..
MP/MLA ને મોંઘવારી નડી છે..... ત્યાં બોજ નહી પડતો પણ #VCE ને પગાર આપવામાં બોજ પડે છે.
#ગાંધીજીના ગુજરાતમાં અન્યાય.
વિધાનસભા સત્રમાં #VCE ને અન્યાય કરતી કમિશન નીતિ હટાવી સરકાર દ્વારા ન્યાય આપવામાં આવે..
@GujaratGram દ્વારા #VCE નું શોષણ કરવામાં આવી રહ્યું છે. સરકારને સાચી માહિતી આપવામાં આવતી ના હોવાથી #VCE ની માંગણીઓનું નિરાકરણ થતું નથી.
@Bhupendrapbjp સાહેબશ્રી સચોટ નિર્ણય જાહેર કરવા વિનંતી
@Bhupendrapbjp સાહેબશ્રી આશ્વાસન ખૂબ મળ્યું પણ ન્યાય નથી મળ્યો.
ન્યાયની આશા ઝંખતો ગ્રામ પંચાયત #VCE માનસિક તણાવ હેઠળ કામ કરી રહ્યો છે.
#કમિશન નીતિથી હજારો VCE ના માનવાધિકારોનો ભંગ થઈ રહ્યો છે.
#શોષણ દૂર કરતા પગાર આપવા સચોટ અને પારદર્શીત નિર્ણય જાહેર કરશો જી
@bachubhaikhabad
ગ્રામ પંચાયત #VCE ની માંગણીઓ પરત્વે @Bhupendrapbjp સાહેબશ્રી ક્યારે નિર્ણય જાહેર કરશો??
સરકારે નિર્ણય ના કરતા સમયના ચકવ્યૂહમાં ઘણા #VCE કામગીરી કરતા કરતા નિવૃત્તિના આરે આવી ગયાં છતાં #પગાર મળતો થયો નથી.
હવે તો ન્યાય આપો.. કયાં સુધી 1. રુ, 5. રુ, માં કામ કરતા રહીશું??
#VCE
@PMOIndia@CMOGuj@CollectorAhd આજનો સરકાર ને સીધો સવાલ વી.સી.ઇ મંડળ વતી સરકાર પાસે તમામ વિભાગ માં પગારદાર કર્મચારી તેમ છતાં કમિશન ધારી #VCE પાસે તમામ કામગીરી દબાણ થી કેમ ?
@GujaratGram@narendramodi મોદી સાહેબે ખુબ જ ઉમદા આશય સાથે ડીજીટલ ગુજરાતનો પાયો નાખી,ખુબ સારી શરૂઆત કરી.પરંતુ એ પાયાના પથ્થર સમાન #વીસીઈ ના પરિવાર સામે જોઈ ૧૭ વર્ષથી માત્ર સેવા કરતા #વીસીઈ નુ શોષણ થઈ રહ્યું છે તો તેને પગાર અથવા મીનીમમ વેજીસ મળે તેવુ કરવા વિનંતી @Bhupendrapbjp@BJP4Gujarat@narendramodi ji.