@Bhupendrapbjp@Bhupendrapbjp
સાહેબશ્રી આપ પણ માનો છો કે 14000 જેટલી ગ્રામપંચાયતમા #VCE એ ગ્રાઉન્ડ લેવલ પર પાયાનું કામ કરતો કર્મચારી છે  વહીવટી તંત્ર અને સરકાર વચ્ચેની કડી એટલે #VCE  બહુ દુઃખ સાથે કહેવું પડે કે..  આજે પણ નજીવા કમિશન હેઠળ VCE નું શોષણ થઈ રહ્યું છે #પગાર_આપી_ન્યાય_આપો

@saXamNews ગ્રામ પંચાયત માં વગર પગાર ધોરણ પર કામ કરે સે ગ્રામ પંચાયત ના Vce તેના માટે કંઇક પગાર ધોરણ ચાલુ કરી આપો સાહેબ આજે 2008 થી કમીશન ઉપર કામ કરે અને સારી રીતે બધા કચેરી નું કામ કરતો હોય તો એક Vce સે તેનાં માટે સરકાર ને તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ
લિ વગર પગાર પર કામ કરતા એક Vce

Digital Gujarat નો VCE આજે સરકાર અને ગ્રામજનો વચ્ચે પાયારૂપ કડી બની ગયો છે.
🤝 ખેડૂતોથી લઈને વિદ્યાર્થીઓ સુધી એક એક યોજનાઓને સફળતાપૂર્વક પહોંચાડીને નિષ્ઠાથી ઉમદા કાર્ય કરી રહ્યા છે.
👉🏼 દુઃખ એ વાતનું છે કે. @Bhupendrapbjp બધું જાણે છે છતાં VCE ની માંગણીઓ બાબતે નિર્ણય લઈ શકતા નથી
@VCEGUJARATSTATE@Bhupendrapbjp ગ્રામ પંચાયત માં કામ કરતા વીસીઇ ને આ સરકાર પગાર ધોરણ ચાલુ કરશે કે ખાલી આશ્વન જ આપશે 14 વર્ષ કમીશન પર કામ કરી કરી ને અડધી જિંદગી કાઢી નાખી પણ આ સરકાર કેમ પેટ માં પાણી હલતું નથી

@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ સચિવાલયનો સારથી #VCE વગર પગારે કમિશનમાં કામ કરતા કરતા આર્થિક અને માનસિક રીતે તૂટી ગયો છે.
આજની મોંઘવારીમાં પગારદારો MP/MLA ને મોંઘવારી નડે છે તો વિચારો, #VCE ને પગાર જ નથી તો પરિસ્થિતિ કેવી હશે??
#પગાર_આપો#ન્યાય_આપો#ગાંધીજીના_ગુજરાતમાં_અન્યાય
@VCEGUJARATSTATE@Bhupendrapbjp Bhupendrapbjp
સાહેબશ્રી ગ્રામ પંચાયતમાં વર્ષોથી કામ કરતા #VCE ને 6, 7, કે 8 મુ પગાર પંચ તો નથી જોઈતું પણ ઘર-ગુજરાન ચાલે એટલો પગાર આપવા થોડોક સમય કાઢી વિચારજો..
MP/MLA ને મોંઘવારી નડી છે..... ત્યાં બોજ નહી પડતો પણ #VCE ને પગાર આપવામાં બોજ પડે છે.
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ પંચાયતમાં વર્ષોથી કામ કરતા #VCE ને 6, 7, કે 8 મુ પગાર પંચ તો નથી જોઈતું પણ ઘર-ગુજરાન ચાલે એટલો પગાર આપવા થોડોક સમય કાઢી વિચારજો..
MP/MLA ને મોંઘવારી નડી છે..... ત્યાં બોજ નહી પડતો પણ #VCE ને પગાર આપવામાં બોજ પડે છે.
#ગાંધીજીના ગુજરાતમાં અન્યાય.