@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ પંચાયતમાં વર્ષોથી કામ કરતા #VCE ને 6, 7, કે 8 મુ પગાર પંચ તો નથી જોઈતું પણ ઘર-ગુજરાન ચાલે એટલો પગાર આપવા થોડોક સમય કાઢી વિચારજો..
MP/MLA ને મોંઘવારી નડી છે..... ત્યાં બોજ નહી પડતો પણ #VCE ને પગાર આપવામાં બોજ પડે છે.
#ગાંધીજીના ગુજરાતમાં અન્યાય.
વિધાનસભા સત્રમાં #VCE ને અન્યાય કરતી કમિશન નીતિ હટાવી સરકાર દ્વારા ન્યાય આપવામાં આવે..
@GujaratGram દ્વારા #VCE નું શોષણ કરવામાં આવી રહ્યું છે. સરકારને સાચી માહિતી આપવામાં આવતી ના હોવાથી #VCE ની માંગણીઓનું નિરાકરણ થતું નથી.
@Bhupendrapbjp સાહેબશ્રી સચોટ નિર્ણય જાહેર કરવા વિનંતી
- તમે તો એકવાર ધારાસભ્ય બનો તો પણ લાખોનો પગાર તો અમને કમીશનશા માટે ?
અમે તો આપની તમામ યોજના જનજન સુધી પહોચાડીએ છીએ,
* ગ્રામ પંચાયતના VCE મંડળનું આંદોલનનું એલાન, પડતર પ્રશ્નો મુદ્દે આંદોલનનું એલાન |*
- TV9Gujarati @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@CRPaatil@narendramodi
@RaghavjiPatel@Bhupendrapbjp@narendramodi
સર વિના મુલ્યે નોંધણી લખો છો તો અગાઉ ની નોંધણી ના ય બાકી છે. એ તો ચુકવો પહેલા.
ચુકવણા વિના શું વીસીઈ પોતાના ખર્ચે ઓનલાઇન કરી દેશે ?
કામ કરાવી લીધા પછી કોઈ જવાબ દેતું નથી.