Digital Gujarat નો VCE આજે સરકાર અને ગ્રામજનો વચ્ચે પાયારૂપ કડી બની ગયો છે.
🤝 ખેડૂતોથી લઈને વિદ્યાર્થીઓ સુધી એક એક યોજનાઓને સફળતાપૂર્વક પહોંચાડીને નિષ્ઠાથી ઉમદા કાર્ય કરી રહ્યા છે.
👉🏼 દુઃખ એ વાતનું છે કે. @Bhupendrapbjp બધું જાણે છે છતાં VCE ની માંગણીઓ બાબતે નિર્ણય લઈ શકતા નથી
@VCEGUJARATSTATE@Bhupendrapbjp Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ પંચાયતમાં વર્ષોથી કામ કરતા #VCE ને 6, 7, કે 8 મુ પગાર પંચ તો નથી જોઈતું પણ ઘર-ગુજરાન ચાલે એટલો પગાર આપવા થોડોક સમય કાઢી વિચારજો..
MP/MLA ને મોંઘવારી નડી છે..... ત્યાં બોજ નહી પડતો પણ #VCE ને પગાર આપવામાં બોજ પડે છે.
#ગાંધીજીના ગુજરાતમાં અન્યાય.
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ પંચાયતમાં વર્ષોથી કામ કરતા #VCE ને 6, 7, કે 8 મુ પગાર પંચ તો નથી જોઈતું પણ ઘર-ગુજરાન ચાલે એટલો પગાર આપવા થોડોક સમય કાઢી વિચારજો..
MP/MLA ને મોંઘવારી નડી છે..... ત્યાં બોજ નહી પડતો પણ #VCE ને પગાર આપવામાં બોજ પડે છે.
#ગાંધીજીના ગુજરાતમાં અન્યાય.
ઈ ગ્રામ આટલો પ્રોજેક્ટ ને આટલી મોટી સંફળતા છતાં તેના કર્મચારી ને શું. મળ્��ું.
સરકાર શ્રી ની દરેક યોજના ને સફળ બનાવનાર #VCE ને પગાર ધોરણ લાગુ કરો.
અને એક ઐતિહાસિક નિર્ણય નય અને ગુજરાત નું કલ્યાણ કરો.
વાહ રે ગુજરાત સરકાર વાહ...... @Bhupendrapbjp સરકારના રાજમાં બધાને લીલાલહેર અને #VCE ને ફૂટી કોડી ( પગાર ) પણ નહીં..
આતો તો કેવો ન્યાય😊
👉🏼 VCE આંદોલન કરે એ ગમતું નથી અને નિરાકરણ લાવવામાં રસ નથી.
🙊 મૂંગા રહો અને કમિશનમાં કામ કરો.... વાહ રે વાહ.... મારું ડિજિટલ ગુજરાત.
વિધાનસભા સત્રમાં #VCE ને અન્યાય કરતી કમિશન નીતિ હટાવી સરકાર દ્વારા ન્યાય આપવામાં આવે..
@GujaratGram દ્વારા #VCE નું શોષણ કરવામાં આવી રહ્યું છે. સરકારને સાચી માહિતી આપવામાં આવતી ના હોવાથી #VCE ની માંગણીઓનું નિરાકરણ થતું નથી.
@Bhupendrapbjp સાહેબશ્રી સચોટ નિર્ણય જાહેર કરવા વિનંતી