ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નોના બાબતે સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન થતાં ગયકાલ તા.01/08/2022ના રોજ આવેદન આપી આજ થી ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીશ્રીઓ ચોક્કસ મુદતની હડતાલમા જોડાયા.@CMOGuj@brijeshmeja1@KanuDesai180@CRPaatil@DdoJunagadh