#Congratulations ગુજરાત પોલીસ ના જાંબાઝ યોદ્ધાઓ #PSI
ફાઇનલી #નિમણૂંક_પત્ર ની આતુરતા નો અંત આવ્યો.
આપના માટે આ પૂરું વર્ષ (ટ્રેનિંગ) નું ખૂબ યાદગાર રહેવાના છે. એવી એવી યાદો બનશે જે આપની સંપૂર્ણ ફરજ માટે તાકાત અને પ્રેરણા પૂરી પાડશે અને પૂરી જિંદગી અવિસ્મરણીય રહશે.
#All_the_best
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है।
માનનીય નરેન્દ્ર મોદીના માતૃશ્રી પૂજ્ય #હીરાબા ના દેવલોક ગમનથી દુ:ખની લાગણી અનુભવું છું.
🙏નિખાલસ,પ્રેમ, કરુણા, વાત્સલ્ય, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ સમાન પૂજ્ય હીરાબા ને ભગવાન શ્રીરામ હૃદય કમળ માં સ્થાન આપી પરમ શાંતિ અર્પે તે જ પ્રાર્થના🙏
પ્રભુ સર્વે કુટુંબીજનો
માઁ મઢવાળી આશાપુરા ના ચરણો મા પ્રાર્થના દેશના પ્રધાનસેવક #નરેન્દ્ર_મોદી સાહેબ ના આદરણીય #માતૃશ્રી હીરાબાનું સ્વાસ્થ્ય જલ્દી થી તંદુરસ્ત કરે અને ભગવાન માતૃશ્રી ને દીર્ઘ આયુષ્ય આપે.🙏
#PMModiMother@narendramodi
एक मां और बेटे के बीच का प्यार अनन्त और अनमोल होता है।
मोदी जी, इस कठिन समय में मेरा प्यार और समर्थन आपके साथ है। मैं आशा करता हूं आपकी माताजी जल्द से जल्द स्वस्थ हो जाएं।
ગુજરાતમાં વર્ષ 2023 માં પોલીસ તંત્રમાં 12 થી 13000 જગ્યા માટે થશે ભરતી નું આયોજન. નવી ભરતી માટે બનશે નવા નિયમો. બે-ત્રણ મહિનામાં કમિટી રિપોર્ટ આપે બાદ ભરતી પ્રક્રિયા ની થશે જાહેરાત. ગૃહ રાજ્યમંત્રી એ બેઠકમાં આપી સૂચના
ચૂંટણી જાહેર એક દિવસ માં કરી શકે.
ચૂંટણી સંપૂર્ણ એક દિવસ માં કરી શકે.
ચૂંટણી નું પરિણામ એક દિવસ માં જાહેર કરી શકે.
મંત્રી સાહેબ ના ખાતા એક દિવસમાં ફાળવી શકે.
મંત્રીઓ ને શપથ એક દિવસ માં લેવડાવી શકે.
બસ તકલીફ પરીક્ષા લેવામાં જ છે.
પણ એમના દીકરા દીકરી ને નોકરી ની જરૂર નથી
💥પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવતી #જુનિયર_ક્લાર્ક પરીક્ષા ની તારીખો માં બદલાવ
૮ જાન્યુઆરી ના રોજ જે પરીક્ષા હતી તે ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ માં લેવામાં આવશે.
#તલાટી અને #GPSC પરીક્ષાની અન્ય અપડેટ્સ આગળના નજીકના દિવસોમાં આપવામાં આવશે.
#વિદ્યાર્થી_એકતા#યુવા_અધિકાર_ન્યાય_ચળવળ
@Janak_Sutariyaa પેલાંથી ખબર જ હતી કે gpsc ની exam એ દિવસે છે તો પછી ક્યાં જુનિયર ક્લાર્ક ની તારીખ આપવામાં આવે છે.. ખાલી ખોટી મુર્ખામી કરીને વિદ્યાર્થીને ઉલ્લુ બનાવે છે સરકાર ..તલાટીની પરીક્ષામાં પણ આવું જ થશે..
@Janak_Sutariyaa પેલાંથી ખબર જ હતી કે gpsc ની exam એ દિવસે છે તો પછી ક્યાં જુનિયર ક્લાર્ક ની તારીખ આપવામાં આવે છે.. ખાલી ખોટી મુર્ખામી કરીને વિદ્યાર્થીને ઉલ્લુ બનાવે છે સરકાર ..તલાટીની પરીક્ષામાં પણ આવું જ થશે..
@deepakrajani123 તંત્ર ને એટલી બુદ્ધિ તો હોવી જોઈએ કે એક જ દિવસે 2 પરીક્ષા ના રખાય એમ ખબર હોવા છતાં તારીખ આપી. અને હવે ગંભીર વિચારણા કરે છે. વાહ રે તંત્ર.👏👏