૧ સમાન કામ સમાન વેતન નુ શું થયું?
૨ પ્રમોશન નું શું થયું?
૩ રેવન્યુ તલાટીવાળા મુદ્દા નું શું થયું?
૪ ૨૦૦૪-૦૫ ની ભરતી વાળા તલાટી ની સળંગ નોકરી ગણવી એ મુદ્દાનું શું થયું?
૧૨ અને ૨૪ ���ર્ષે ઉચ્ચતર તો આપણો હક જ છે. તો આપણને આંદોલન થી ફાયદો શું થયો?
@Patan_tcm_union
@GRTMM1
ગ્રામ કક્ષાએ સરકાર અને ગ્રામજનો ને જોડતો સેતુબંધ એટલે તલાટી કમ મંત્રી...ડીઝાસ્ટર હોય કે કોવીડ-19 હોય કે વેકસીનેશન હોય ત્યારે ટાઢ,તડકો કે વરસાદ જોયા વગર તલાટી કમ મંત્રી ગામલોકોની પડખે હંમેશા ઉભા જ હોય છે
@GRTMM1@CMOGuj
@vimitra
@Bhupendrapbjp@CRPaatil
@brijeshmeja1
આજરોજ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા President of BJP Gujarat Shree CR Patil sir, Mp Rajkot shri Mohanbhai Kundariya sir, Cabinet Minister shri Kiritsinh Rana sir, State Minister shri Merja sir, shri Bharatbhai boghara sir શુભેચ્છા મુલાકાત લેવામાં આવી🙏
#4400_grade_pay@GRTMM1