भाजपा प्रमुख स्तंभ,मार्गदर्शक व पूर्व राष्ट्रीय अध्यक्ष एवं महान शिक्षाविद् आदरणीय श्री मुरली मनोहर जोशी जी को जन्मदिन की हार्दिक बधाई व शुभकामनाएं।
ईश्वर आपको स्वस्थ, सुदीर्घ और प्रसन्न जीवन प्रदान करें ऐसी प्रार्थन।
उत्तर प्रदेश के भूतपूर्व मुख्यमंत्री एवं राजस्थान के भूतपूर्व राज्यपाल और असंख्य भाजपा कार्यकर्ताओं के प्रेरणास्रोत आदरणीय कल्याण सिंह जी (बाबू जी) की जयंती पर उन्हें शत्-शत् नमन।
त्याग व विचार की प्रतिमूर्ति बनकर कल्याण सिंह जी सदैव हम सब का मार्गदर्शन करते रहेंगे।
प्रधानमंत्री के साथ पंजाब में जो हुआ वो देश की जनता ने देखा है और समज भी लिया है, कि कोंग्रेस अपनी सत्ता बचाने के लिए किसी भी हद तक जा सकती है।
#BharatStandsWithModiji
પંજાબમાં આદરણીય @PMOIndia શ્રી @narendramodiજી ના કાફલા ને 15-20 મિનિટ સુધી રોકી રાખવાની ઘટના એ કોંગ્રેસ ની નિમ્નકક્ષાની માનસિકતા છતી કરે છે. કોંગ્રેસની આ નિમ્નકક્ષાની રાજનીતિ ને હું સખ્ત શબ્દોમાં વખોડી નાખું છું.
#BharatStandsWithModiji
#VGGS2022 के प्री-इवेंट के रूप में अहमदाबाद के विज्ञान भवन, सायन्स सिटी में 5 & 6 जनवरी आयोजित International Conference of Academic Institutions (ICAI) में पधारे भारत सरकार के माननीय शिक्षा और कौशल विकास एवं उद्यमिता मंत्री श्री Dharmendra Pradhan #vibrantgujaratSummit
Spoke to @OlafScholz today and congratulated him on assuming charge as German Chancellor. I look forward to working with him to further strengthen the India-Germany Strategic Partnership, and to meeting him soon for the 6th Inter-Governmental Consultations.
પંજાબમાં વિકાસકાર્યોની ભેટ આપવા જતા પીએમ મોદીની સુરક્ષામાં ગંભીર ચૂક થઈ છે. જનતાની સેવા માટે જતા પ્રધાનમંત્રી પર પંજાબમાં જીવનું જોખમ સર્જાયું. પંજાબની કોંગ્રેસ સરકારે દેશના પ્રધાનમંત્રીની સુરક્ષામાં કેવી રીતે ભૂલ કરી તે મોટો સવાલ છે.
@narendramodi@PMOIndia
આપણાં દેશમાં પ્રધાનમંત્રીશ્રીનાં કાફલાને રોકીને એમના પર હુમલો કરવાનો જે પ્લાન કોંગ્રેસની સરકારમાં થયો છે એ ખૂબ આઘાતજનક છે. કોંગ્��ેસે આખા દેશની માફી માંગવી જોઇએ અને પંજાબ સી.એમ.એ રાજીનામું આપવું જોઇએ. આ ઇરાદાપૂર્વક કરાયેલું કૃત્ય છે.
આજ રોજ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે @BJP4Gujarat પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil સાહેબ તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી @MPDrBDShyal જીની ઉપસ્થિતિમાં કોળી અને ઠાકોર સમાજની બેઠક યોજાઈ હતી.
આજેરોજ ધ્રાંગધ્રા શહેર સંગઠન દ્વારા આગામી વિધાનસભા ચૂંટણી ની તૈયારી રૂપે માઇક્રો પ્લાનિંગ ના ભાગરૂપે 54 બૂથ ના ઇન્ચાર્જ તરીકે પ્રમુખ ની જવાબદારી તેમજ ધ્રાંગધ્રા ના 9 વોર્ડ ના સંયોજક તથા પ્રભારી ની નિમણૂક માટેની મિટિંગ ધ્રાંગધ્રા સર્કિટ હાઉસ માં યોજાઇ
@BJP4Gujarat@BJP4India
ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે દેશના પ્રધાનમંત્રી રાજ્યને વિકાસની ભેટ આપવા જતાં હોય અને રાજ્ય સરકાર દ્વારા જ પ્રધાનમંત્રીશ્રીના કાફલાને રોકી દેવામાં આવે! આવું નિમ્નકક્ષાનું કૃત્ય કરવા બદલ શરમ આવવી જોઈએ કોંગ્રેસ સરકારને....
#BharatStandsWithModiJi