દર અઠવાડિયે રાજ્ય તેમજ જિલ્લા સ્તરે ડીજીપી, કમિશનર અથવા આઇ.જી.શ્રી દ્વારા જન-સુનવાહી કાર્યક્રમ આયોજિત કરવામાં આવે એવી વિનંતી@Bhupendrapbjp@CMOGuj@sanghaviharsh
જેથી બેઈમાન અને સત્તાનો દુરુપયોગ કરતા પોલીસ કર્મચારીઓમાં ડર અને જનતા જનાર્દનમાં શાંતિ અને સુરક્ષાનો માહોલ પેદા થાય.