ગુજરાતની સુરક્ષામાં વધારો થાય અને પોલીસ કર્મીઓને પૂરતું બળ મળે એ આશયથી સરકારના GUJCTOC અંતર્ગત કુખ્યાત ભૂમાફીયા અને ખંડણીનો ગુનેગાર જયસુખ મૂળજી રાણપરિયા ઉર્ફે જયેશ પટેલને ભારતીય-લંડન પોલીસના સંયુકત ઓપરેશનમાં દબોચીને ગુજરાત સરકારની 'પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ'થી ધરપકડ કરવામાં આવી છે.
પોતાનો પગાર રાતો રાત વધારી દેતાં દરેક mla, mp નાને જાણ થાય કે તમે લોક સેવા ના નામે 1.5 લાખ પગાર પુરો પડતો ન હોય તો એક સામાન્ય પોલીસ કર્મચારી જે લોકો ની સેવા કરે છે તેમનું શોષણ કરવું કેટલું યોગ્ય?
#2800gujaratpolice#CMOGujrat#VijayRupani#PMModi#Gujaratpolice2800
મોદી સાહેબ અમારી રજૂઆત છે કે GP નો અમને મોહ નથી જે સાત રાજ્યોની હરોળમા ગુજરાત પોલીસની સરખામણી કરી છે તો પગારમા પણ સરખા રાખોને સાહેબ. ૧૮૦૦ ગ્રડે પે. જય હિન્દ, વંદે માતરમ્