જેની જે તે કંપનીઓ ના મેનેજર સાહેબ ને જાણ રાખવી .
જે જે કંપનીઓ ભ્રષ્ટાચાર કરી કર્મર્ચારીઓ ને શોષણ કરી ઘમકીઓ આપી રહી તેના પર કાયદેસર પગલાઓ લેવામાં આવશે અને કર્મચારી ને શોષણ મુક્ત કરી ન્યાય આપવામાં આવશે .
🙏નમસ્તે ...💐💐
જય ભારત સાથ જણાવવાનુ કે આપણા તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓ વેેતન માં જે મિનિમમ વેજીસ માં વધારો કરવામાં આવ્યો છે તારીખ 01/10/2022 થી ઓલ ગુજરાત ના કર્મચારીનેલઘુત્તમ વેતન અધિનિયમ 1948 હેઠળ સરકાર શ્રી એ જે તે વ્યવસાય માટે નિયત કરેલ મૂળ પગારના દર ઉપરાંત જીવન નિર્વાહ-