BJP Mahila Morcha MAHAMANTRI Navsari,
Ex Bilimora mahila Morcha president,
Ex Gandevi Taluka Panchayat President ,
President of Vanshree mahila credit society
ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા કાર્યાલય ખાતે મહિલા મોરચા દ્વારા "ઓછા ખાદ્ય તેલમાં સ્વસ્થ વાનગી સ્પર્ધા"નું સફળ આયોજન કરવામાં આવ્યું.
સ્પર્ધામાં બહેનોએ ઓછા તેલનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ, પૌષ્ટિક, આરોગ્યપ્રદ વાનગીઓ રજૂ કરી. આયોજનનો મુખ્ય હેતુ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે.
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કાર્યરત સુપોષણ અભિયાન અંતર્ગત માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબ ના જન્મદિવસ નિમિત્તે ભેંટ સ્વરૂપે આંગનવાડીના ૩ થી ૬ વર્ષના જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે સુપોષણ કીટ વિતરણ કરવામાં આવશે.
भारत मंडपम, दिल्ली में आयोजित अंतर्राष्ट्रीय सहकारिता सम्मेलन का समापन समारोह में ICAके डायरेक्टर जनरल जेरोन डग्लस ने अपने वक्तव्य में समारोह के सफल आयोजन के लिए अंतर्राष्ट्रीय सहकारिता सम्मेलन के अध्यक्ष श्री @Dileep_Sanghani जी का आभार व्यक्त किया।
@icacoop@ArielGuarco
खलारी प्रखंड के बुकबुका पंचायत तथा चूरी मध्य पंचायत के चतरा धौड़ा में भाजपा खलारी मंडल के कार्यकर्ताओं के साथ गुजरात के नवसारी से प्रभारी के रूप में आई @SumitrabenPatel जनसंपर्क अभियान चलाते हुए।
@SethSanjayMP@sanjeevkrvijay
પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ્" ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ મોરચાના પદાધિકારીઓ સાથે ચૂંટણી પ્રબંધન સમિતિની યોજાયેલ બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું તથા મહિલા મોરચા દ્વારા યોજાયેલ વિવિધ કાર્યક્રમોનું રિપોર્ટિંગ કર્યું ++
Today in Navsari district public development works worth more than 41,000 crores were inaugurated and completed by Hon'ble Prime Minister Modi. Initiated operation of "PM Mitra" program to employ Vasi Borsi village in textile sector.
PM @narendramodi to reach Navsari, where he will dedicate to nation, lay the foundation stone and initiate work commencement of multiple development projects worth more than Rs 47,000 crore.
Women at Navsari are excited to welcome and meet PM for all the initiative taken by government towards women empowerment.
@neerajddnews