તો આપ સાહેબશ્રી એક અધ્યક્ષ તરીકે આ બાબત વિશે ચોખવટ કરવી જરૂરી સમજી, આપ આ વિષય અંગે ઉમેદવારોને માહિતગાર કરશો તેવી અપેક્ષા રાખીએ છીએ.
પ્રત્યુત્તરની આશા સહ,
જય હિંદ.🇮🇳 (3/3)
@YAJadeja@deepakrajani123
માનનીય અધ્યક્ષશ્રી,
Gujarat Police Recruitment Board
@GPRB_GNR
હાલમાં એક બે દિવસથી તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત પોલીસની ભરતી બાબતે આવા સમાચાર સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વ્યાપી રહ્યા છે.જેમાં કેટલી સાતત્યતા રહેલી છે તે બાબતનો ઉમેદવારોને સહજ ખ્યાલ નથી. (1/3)
જેના લીધે ઉમેદવારો ઉપર એકંદરે થોડું ઘણું માનસિક દબાણ તેમજ તણાવ અનુભવવો સહજ વસ્તુ છે અને જેના પરિણામો આપણે ભૂતકાળની ભરતીઓમાં જોઈ ચૂક્યા છીએ કે,ઉમેદવારો ગ્રાઉન્ડની તૈયારી દરમ્યાન હૃદય હુમલો, દોડતી વખતે હૃદય બેસી જવું કે અન્ય કારણોસર ગંભીર રીતે ઘવાયા ઉપરાંત મૃત્યુ પણ પામેલ છે.(2/3)
How is this even possible?? Clearly she’s a talented artist. But to paint 15 portraits at once is more than art—it’s a miracle! Anyone located near her who can confirm this feat? If valid, she must be encouraged & I’d be pleased to provide a scholarship & other forms of support.
@Hasmukhpatelips સાહેબ શ્રી @Hasmukhpatelips આગામી 29 તારીખે lrd ઉમેદવારોને જે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવનાર છે એમાં એમને જિલ્લા ફાળવણી કે ટ્રેનિંગમાં હાજર થવા અંગેની કંઈ સ્પષ્ટતા હશે કે કેમ ? એ બાબતે ઉમેદવારોની થોડી મૂંઝવણ દૂર કરવા વિનંતી છે.
@VikasSahayIPS@YAJadeja@deepakrajani123
@Hasmukhpatelips સાહેબ શ્રી, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી પૂર્ણ થઈ જાય ત્યારબાદ ખાલી એક આંકડો મુકજો કે કેટલા ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરીફિકેશન નથી કરાવ્યું.
Punjab; land from where Freedom Struggle Began, Where Green Revolution began, where White Revolution began &
now Punjab will be known for Education Revolution in world; thats the dream of @ArvindKejriwal ji & @BhagwantMann ji & the revolution has begun.