ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની 'ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ' (AIPOC) ની સ્ટેન્ડિંગ કમિટીમાં નિમણૂક થઈ એ ગુજરાત માટે ગૌરવની વાત છે.
@ChaudhryShankar
આજરોજ રાહ તાલુકા ના ચાંગડા મુકામે સી કે ફાર્મ ની મુલાકાત લીધી
જેમાં સરગવાની સિંગોની પ્રાકૃતિક ખેતી ખુબ સરસ કરેલ છે. તેમના આ ઉમદા કાર્ય માટે ખૂબ ખૂબ અભિનંદન
બનાસ ડેરી — સહકારથી સમૃદ્ધિની સુવર્ણ યાત્રા..3.0!
વિશ્વની સૌથી મોટી ડેરી સહકારી સંસ્થા બનાસ ડેરી ના સતત ત્રીજીવાર ચેરમેન તરીકે શ્રી શંકરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે શ્રી ભાવાભાઈ રબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
@ChaudhryShankar@banasdairy1969@CMOGuj
થરાદ વિસ્તારમાં થયેલ અતિવૃષ્ટિ માં લોકો ને પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેના માટે હાઉસ ટુ હાઉસ સર્વે કરી ક્લોરિન ની દવા આપી. સાથે મચ્છર જન્ય રોગચાળો ના થાય તેના માટે સ્લાઇડ લઈ PHC મોકલી અને એબેટ કામગીરી કરવા માં આવી. (સબસેન્ટર ચોટપા) @CdhobK@CMOGuj
ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ (GCMMF)ના ચેરમેન તરીકે શ્રી અશોકભાઈ ચૌધરી તેમજ વાઇસ ચેરમેન તરીકે શ્રી ગોરધનભાઈ ધામેલિયાની નિમણૂક થવા બદલ હાર્દિક અભિનંદન.@Amul_Coop@ashokchaudhry96@ChaudhryShankar
फाइनल में भारत! बधाई भारत! 🏏
#ChampionsTrophy2025 के सेमीफाइनल मैच में ऑस्ट्रेलिया को हराकर भारत ने फाइनल में प्रवेश कर लिया है। इस शानदार जीत की सभी देशवासियों को ढेर सारी बधाई।
भारतीय टीम को फाइनल मैच की ढेर सारी शुभकामनाएँ।
#IndvsAusfinal#ChampionsTrophy2025