@Ghanshy69023032 માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય મહેસૂલ અને કાયદામંત્રી શ્રી માનનીય ગ્રામ વિકાસ મંત્રી અને 182 ધારાસભ્યો અને સાંસદ શ્રી ની ભલામણ હોવા છતાં ગ્રામ વિકાસ કમિશ્નર મેડમ સોનલ મિશ્રા એ અમારા પગાર વધારા નો હકક મ પોતાના અહમ માટે નથી આપતા શું મુખ્યમંત્રી થી પણ ઉપર છે મેડમ