@TharadNagarpal1
ચીફ ઑફિસરશ્રી, થરાદ નગર પાલિકા
ચામુંડા કોમ્પલેક્ષ થરાદ ખાતે ગંદકીથી ઉભરતી ગટરો થી વેપારીઓ અને નાગરિકો હેરાન થઈ રહ્યા હોય સત્વરે રીપેરીંગ અને સફાઈ કરાવવા વિનંતિ છે.
@TharadNagarpal1
ચીફ ઑફિસરશ્રી, થરાદ નગર પાલિકા
ચામુંડા કોમ્પલેક્ષ થરાદ ખાતે ગંદકીથી ઉભરતી ગટરો થી વેપારીઓ અને નાગરિકો હેરાન થઈ રહ્યા હોય સત્વરે રીપેરીંગ અને સફાઈ કરાવવા વિનંતિ છે.
એક આર્મી જવાનના #ભાવનગર પોલીસ ઉપર ખૂબ ગંભીર આરોપ..
#ભારતીય_સેનાના એક જવાન જે પરિવાર સાથે થઈ રહેલા અન્યાય બાબતે મદદ માંગી રહ્યા છે.👇🏻
જવાનના કહેવા મુજબની મુખ્ય બાબતો:
📌વિશાલ બાબુભાઈ બારૈયા હાલ હિમાચલ પ્રદેશમાં ભારતીય સેનામાં ફરજ બજાવે છે, અને તેમના મોટાભાઈ કલ્પેશ બાબુભાઈ બારૈયા લદ્દાખમાં ભારતીય સેનામાં ફરજ બજાવે છે.
📌ઘટના: તારીખ 16 / 10 (ગુરુવાર) ની રાત્રે, વિશ્વદીપ નામનો એક વ્યક્તિ દારૂના નશામાં તેમના ઘરની બહાર રસ્તા પર ઊભો હતો.
📌 તેમના કાકાનો દીકરો ઉત્તમભાઈ બારૈયા મંદિરના કામથી ઘરે આવી રહ્યો હતો, ત્યારે વિશ્વદીપે તેમની ગાડી ઊભી રખાવી અને ગાળો દઈને પગે લાગવાનું કહ્યું.
📌 ઉત્તમભાઈએ ના પાડતા, વિશ્વદીપે તેમને માર માર્યો.
* વિશ્વદીપ પછી તેમના ઘરે આવીને મોટે મોટેથી ગાળો બોલવા લાગ્યો, તોડફોડ કરી અને ઘરમાં ઘૂસીને માર મારવા લાગ્યો.
🚫🛑પોલીસ કાર્યવાહીમાં આરોપો:
* વિશ્વદીપે ધમકી આપી કે તે ગમે તેને ફોન કરે, કોઈ પોલીસવાળો તેમનું કંઈ ઉખાડી શકશે નહીં, અને પોતાની ઘણી લાગવગ હોવાનું જણાવ્યું.
* જ્યારે તેમની બહેને પોલીસ હેલ્પલાઈનને ફોન કર્યો, ત્યારે વિશ્વદીપે તેમની બહેન પર ગાળો દઈને બળજબરીથી હાથ ઉપાડ્યો.
* તેમના પપ્પા, કાકી અને કાકાએ બચાવવા પ્રયત્ન કર્યો, તો તેમની કાકીને વાળ પકડીને નીચે પાડી દીધા.
* થોડા સમય પછી વિશ્વદીપ, તેના ભાઈ, કાકા અને મમ્મીને લઈને પાછો આવ્યો. તેમના મમ્મી અને કાકા પણ ગાળાગાળી કરવા લાગ્યા અને "ઘરે આવીને મારશું, મારી નાખવાની ધમકી" આપીને જતા રહ્યા.
* પોલીસ મોડી રાત્રે આવી અને તેમની બહેન તથા કાકીને કેસ લખાવવાના બહાને પોલીસ સ્ટેશન લઈ ગઈ.
* જવાન આરોપ મૂકે છે કે કોઈ મહિલા અધિકારી કે FIR વગર મહિલાઓને પોલીસ સ્ટેશને લઈ જવી ગેરકાયદેસર છે, અને પોલીસ ફરિયાદ પણ નોંધતી નહોતી.
* પોલીસ સ્ટેશનમાં તેમના કાકીની તબિયત બગડતા તેમને હોસ્પિટલે લઈ જવા પડ્યા.
* સવારે 5:30 વાગ્યે ફરીવાર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા આવ્યા, છતાં પોલીસે ફરિયાદ ન લખી અને સમાધાન કરવા માટે હાથ જોડી વિનંતી કરી.
* તેમના પપ્પાએ ફરિયાદ નોંધાવી, તો પોલીસે કાચા કાગળમાં ફરિયાદ લખી.
* સવારે 10 - 11 વાગ્યે પોલીસ આવીને તેમના પપ્પાની ડિટેઇન (અટકાયત) કરી.
* જવાન આરોપ લગાવે છે કે તેમની સાચી ફરિયાદ લેવાઈ નહોતી, અને વિશ્વદીપ સાથેની મિલીભગતને કારણે તેમના પરિવારના નિર્દોષ સભ્યોને લોકઅપમાં મૂકાવી દીધા.
* માર વાગવા છતાં કાકીને કોઈ મેડિકલ સારવાર ન આપી.
* તેમણે આરોપ લગાવ્યો છે કે પોલીસે વિશ્વદીપ (જે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરે છે)ના પૈસાના જોરથી પહેલા તેમની ખોટી FIR લઈને પરિવાર વિરુદ્ધ ખોટી કલમો લગાડી દીધી, જ્યારે તેમની ફરિયાદમાં માત્ર સામાન્ય કલમો લગાડી.
* વિશ્વદીપની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી.
👇🏻👇🏻 અપીલ અને માંગણી:
* પોતે અને તેમનો ભાઈ માઇનસ તાપમાનમાં જીવ જોખમે દેશની સરહદ સાચવે છે, ત્યારે તેમના પરિવાર સાથે આવું વર્તન કેમ?
* અત્યારે તેમનો પરિવાર (પપ્પા, બહેન, કાકી) મજબૂર થઈને જેલમાં દિવાળી ઉજવી રહ્યા છે.
* તેમની માંગણી છે કે તેમની સાચી ફરિયાદ દાખલ થાય, યોગ્ય તપાસ થાય, ગુનેગાર વિરુદ્ધ પગલાં લેવાય, અને આ કાવતરામાં સામેલ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પણ પગલાં લઈને તેમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવે જેથી તેમને ન્યાય મળી શકે.
* તેમણે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી, એસપી, એસપી નિતેશ પાંડે, માજી સૈનિક સંગઠન ગુજરાત, મીડિયા, રિપોર્ટર અને રાજકીય નેતાઓને મદદ માટે અપીલ કરી છે.
👆🏻ભારતીય સેનાના જવાન દ્વારા પોતાના પરિવાર સાથેના વિવાદ અને પોલીસની કથિત બેદરકારી/મિલીભગત વિરુદ્ધ ન્યાય મેળવવાની વિનંતી છે.
#army #gujaratpolice #bhavnagar
https://t.co/66ro62Wofd
@InfoGujarat@CMOGuj
@dgp_gujarat
@DDNewsGujarati@GujaratPolice@dgpgujarat@Bhupendrapbjp@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
ભારતીય સેનાના જવાન અને તેના પરિવારને #ભાવનગરમાં (અકવાડા મુકામે) કથિત #બૂટલેગર દ્વારા થયેલા હુમલા અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવા અંગેના અન્યાય બાબત જનતા પાસેથી ન્યાય અને મદદની માંગણી કરી રહ્યા છે....
#JusticeForArmyJawanFamily#ProtectOurSoldiersFamilies#IndianArmyHero #BhavnagarPolice #DemandPoliceAction #Gujarat #VoiceForJustice #JusticeNow
बिना नंबर की पुलिस गाड़ी देखकर पत्रकार मैडम ने सवाल पूछ लिया, मगर बेचारी दरोगा मैडम जी क्या करें — बिहार जैसे राज्य में ज़्यादा “क़ानून-वानून ” के बारे में नहीं सोचना चाहिए..
ફિક્સ પે કાઢવામાં નડે સુ છે?
ગરીબ રાજ્ય બિહાર માં માત્ર 1 વર્ષ નો પ્રોબશન અને ફિક્સ પે તો નહિ.
ગુજરાત માં 5 વર્ષ સુધી ફિક્સ પે શા માટે?
વિકસિત ગુજરાત ને આવી શોષણકારી ફિક્સ પે નીતિ શોભતી નથી. માટે મૂળિમાંથી ઉખેડી નાખો.
#Remove_Fixpay_in_gujarat#Remove5yearFixpay@Bhupendrapbjp
દાદા તમને વિનંતી છે કે અમારી આતુરતાનો અંત લાવો અને રાક્ષસ સમાન ફિક્સ પગારની નિતિ નાબુદ કરો અથવા બીજા રાજ્યોની જેમ સમયગાળો ઘટાડો અને ફિક્સ પગાર નીતિથી અમને આઝાદી અપાવો.
@jigneshmevani80#Remove_Fixpay_in_Gujarat
#Remove_Fixpay_in_gujarat
ગુજરાત ફિક્સ પગાર નાબૂદી અભિયાન – અન્યાય વિરુદ્ધનો આંકડાઓથી પુરાવો ભયંકર છે આંકડાઓથી સ્પષ્ટ સાબિત થાય છે કે છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં કર્મચારીઓ નું ફક્ત શોષણજ કર્યું છે..
આ ટેબલ સ્પષ્ટ બતાવે છે કે ગુજરાતની સરકારે કેવી રીતે વર્ષો સુધી ભણેલા યુવાનો સાથે ખુલ્લો અન્યાય કર્યો છે 👇
Grade Payઆજની તારીખમાં મળવો યોગ્ય પગારહાલનો ફિક્સ પગાર તફાવત
આ છે સચ્ચાઈ :
જ્યાં દરેક મહિના માં સરકારી કર્મચારીએ હકદાર પગારથી રૂપિયા 10,000 થી રૂપિયા 23,000 ઓછા મેળવે છે એનો અર્થ એ કે સરકાર દર મહિને લાખો કર્મચારીઓ પાસેથી કરોડો રૂપિયા “ચોરી” રહી છે..!
5 વર્ષ પછી પણ એનું ન્યાયિક સમાધાન નથી.
આ નીતિ ભણેલા વર્ગ સામેની સૌથી મોટી નીતિગત દગાબાજી છે.
ગુજરાતની ભાજપ સરકાર ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો.
દરેક કર્મચારીને આજના દર મુજબનો પગાર તરત આપો.
બાકી જે “તફાવત” છે, એનો બેકલોગ ચૂકવો.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
ફુલ પગારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું....✔️
વર્ગ-4 કર્મચારીઓને દિવાળી બોનસ....✔️
વર્ગ-3 ના ફિક્સ પગાર કર્મચારીઓ માટે કશું નહીં....✖️
એક જ રાજ્યમાં આવી બેવડી નીતિ શા માટે??
શું ગુજરાત સરકારના વર્ગ-3 ના લાખો ફિક્સ પગારના કર્મચારીઓને ફિક્સ પગાર મુક્તિની દિવાળીમાં કોઈ ભેટ મળશે?? ?