Surat has attained a noteworthy milestone, claiming top spot as Cleanest City in India in Swachh Survekshan 2023. This exceptional accomplishment stands as a testament to the unwavering support of the citizens of Surat & relentless efforts by Team SMC.
Congratulations to all !
@Janak_Sutariyaa યુવાનો ને સાચી દિશા ખબર નથી. એક બીજા ને જોઈ ને આજ કાલ નો યુવા વર્ગ આગળ વધી રહ્યો છે તેમને પોતાને જ ખબર નથી હોતી કે તે લોકો શું કરવા માગે છે એમના જીવન માં તેમજ તેમને સમજવા વાળી વ્યક્તિ નો અભાવ છે જેને તે પોતાના મન ની વાત ખુલ થી કહી શકે અને એ માણસ એને સાચી દિશા બતાડી શકે.
દેશના ૧૦૦ સ્માર્ટ સિટીઝમાં તમામ પરફોર્મન્સમાં મળેલ ગુણના આધારે સુરત સ્માર્ટ સિટી મોખરે.રાષ્ટ્રીય કક્ષાએ મેળવેલ સિદ્ધિ અંગેની વિગતો જાણવા DD NEWS દ્વારા Smart Cities Mission Project & its relevance in sustainable urban development શીર્ષક હેઠળ યોજાયેલ "In-FOCUS" કાર્યક્રમ. (૧/૨)