હિંમતનગર ગ્રાઉન્ડ અપડેટ....
4 45 એન્ટ્રી આપી...પ્રથમ રાઉન્ડ 5 20 દોડ્યા...
પ્રથમ રાઉન્ડ મા 73 જણ જ પાસ💔💔💔ખૂબ ખરાબ પરિણામ આવી રહ્યું છે...
ચોરસ ગ્રાઉન્ડ અને પવન ના કારણે 🥺🥺
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ને એક વિનંતી છે આવનારા CCE Group A/B ભરતી માં બધા વિદ્યાર્થીઓ માટે એક પેપર રહે કેમ કે CBRT પદ્ધતિ કારણે જે હોશિયાર વિદ્યાર્થીઓ ખૂબ જ અન્યાય થાય છે....
તાજેતર દિલ્હી પોલીસ ભરતી રિઝલ્ટ આયુ તેમાં ખૂબ બધા વિદ્યાર્થીઓ 100 માંથી 100 માર્કસ છે અમુક વિદ્યાર્થીઓ મિત્રો ને મહેનત કરવા છતાં ઓછા માર્કસ છે આવું ગુજરાત માં ન બને એની તકેદારી રાખો...
આગળ ના વર્ષ માં લેવાય CCE ભરતી માં મારે વ પેપર લખી આયા ત્યારે 66 માર્કસ થતા હતા જયારે નોર્મલાઇજ સિસ્ટમ કારણે માટે 70.150 માર્કસ થયા અને OBC મેરિટ 70.610 રહ્યું અને હું 0.45 માર્કસ માટે રહી ગયો મારી જેમ કેટલા વિદ્યાર્થીઓ મિત્રો સાથે આવું થયું......
GSSSB આવનાર CCE જગ્યા માટે આ સિસ્ટમ ના અપનાવે એવી અને બધા ઉમેદવાર મિત્રો માટે એજ પેપર નીકાળે એવી ન્રમ વિનંતી છે....
#GSSSB
પોલીસ ભરતી OUP PUT માટે હવે ખાલી 2 દિવસ રહ્યા છે જે વિદ્યાર્થી મિત્રો અન્ય EXAM પાસ છે તેવા બધા મિત્રો પોતાની નૈતિક ફરજ સમજી OUP PUT કરો અન્ય વિદ્યાર્થીઓ ને પોલીસ માં નોકરી કરવાની તક આપો..
#LRD#gujaratpolice#OUPPUT
#opt out કરી નાખજો ભાઈઓ 2022 ભરતી જેવું ન કરતા
2022 માં 1200+ લોકો જિલ્લાની રાહે બેઠા સારી પોસ્ટની રાહે બેઠા અને અંતે ટ્રેનિગમાં હાજર ન થયા એનું પરિણામ એ આવ્યું કે 1200+ જગ્યા ખાલી રહી
મતલબ કે તમારી માટે ખાલી એક જગ્યા છે પરંતુ પોઈન્ટ માટે રહી જતો હોઈ એના માટે આખી જિંદગી છે
જો તમે નોકરી નુ મહત્વ સમજતા હોવ અને તમે નોકરી મેળવવા માટે કરેલી મહેનત ને સમજતા હોવ તો કોઈ એક નોકરી મળી ગઈ હોય તો બીજી કોઈ પણ સીટ નહીં બગાડતા જેથી કોઈ ની મહેનત નુ પરિણામ મેળવી શકે માટે
LRD OPT OUT ને સાથ સહકાર આપજો અને કોઈ ઓળખીતુ હોય તો એમને પણ સમજાવજો
#ખાખી
મેં મારી ફરજ નિભાવી છે, તમે પણ મારા જેવા બીજા મિત્રો સુધી વાત પહોંચાડી, અપીલ કરીને તમે બી તમારી ફરજ નિભાવો..✍️🙏
દરેક વખતે ખાલી પોતાનો લાભ જોઈને જ કામ કરવું એવું ન હોવું જોઈએ કયારેક લાભની અપેક્ષા રાખ્યા વગર પણ આપણે આપણી ફરજ નિભાવવી જોઈએ.
#OPT_OUT
લિ.ashok dama (ગુજરાત પોલીસ)✍️
@PARIKSHA31
ભાઈ શ્રી @tejasmajithiya5 તેજસ ભાઈ તમને એક વિનંતી કે તમારા ગ્રુપ મો અને તમારા સાથે જોડાયેલ શિક્ષક મિત્રો ને એક વિનંતી કે જો કોઈ પાસ હોય પોલીસ કોન્સ્ટેબલ મો તો #opt out કરે. ઘણા મિત્રો હશે પણ અમારા જોડે એ લિસ્ટ નથી તો ટેલીગ્રામ ગ્રુપ કે wp group મો મેસેજ કરી ને જણાવજો..
પોલીસ ભરતી બોર્ડ વિનંતી બને તેટલું જલ્દી #PSI અને #LRD રિઝલ્ટ આપે સાથે OUP PUT ઓપ્શન આપે જેથી અન્ય exam પાસ ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકે અને અન્ય વધારે વિદ્યાર્થીઓ સરકારી નોકરી તક મળે.. ભરતી બોર્ડ અમારી વિનંતી સ્વીકારજો.
@GPRB_GNR@GujaratPolice@sanghaviharsh
પોલીસ ભરતી બોર્ડ ને #વિનંતી કે #CCE અને #પોલીસ મો ઘણા બધા ઉમેદવાર કોમન છે તો પોલીસ કોન્સ્ટેબલ મો #opt out નો ઓપ્શન આપવા મો આવે જેનાથી જે લોકો cce મો લાગી ગયા છે .એ ઉમેદવાર સ્વેચ્છાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકે.....
એક બોર્ડર ઉપર રહેલા ઉમેદવાર ની વિનંતી....
અને ઘણા બધા લોકોને આ નોકરી મળી શકે છે
#પોલીસ
#optout
નવી ભરતી સમાચાર આયા કે જે ચાલુ ભરતી OUT PUT MISSION સાવ ભૂલી ગયા .
ભરતી આવશે પણ થોડો સમય લાગશે હાલ ચાલુ ભરતી બોર્ડ બધા વિનંતી કરો OUP PUT ઓપ્શન આપે જેથી કોમન ઉમેદવારો નોકરી તક અન્ય નોકરી પાસ છે તેવા નીકળી જાય વધારે વિદ્યાર્થીઓ મોકો મળે..
#OUPPUT#LRD#PSI@GPRB_GNR
જય દ્વારકાધીશ સૌને 😇
તૈયારી કરતા સૌ ઉમેદવાર મિત્રો એકબીજા ઉમેદવારની પરિસ્થિતિથી વાકેફ હોય છે, એટલે વધુ કંઈ કહેવાનું નહોય...
બસ જે મિત્રો સરકારી ભરતીમાં આગળ સફળ થઈ ગયા હોય એ LRD માં બિન જરૂરી જગ્યા બગાડશો નહીં. વેલ્યુ તમે સમજી શકો. ✅
"કર ભલા તો હો ભલા" 😊
🏵️ જય શ્રી કૃષ્ણ 🙏