Today is the auspicious occasion day of Dhantersh meaning invitation of goddess laxmi and God kuber in our environment full of wealth and happiness
#dhanterash 2022
यह धनतेरस इतना खास हो दूर ना हो कोई अपना सब आपके पास हो ।
अपने ही हमारा सच्चा धन है वो है तो क्या गम है।
हैप्पी धनतेरस मुस्कुराते रहिए खुश रहे सब साथ रहे ।आपको और आपसे जुड़े सब को दीपावली की हार्दिक शुभकामनाएं।
Good memories 🥰
કસોટી કાળે માણસનું હીર પરખાય છે. આવા સમયે રોષ રાગ દ્વેષ કલેશ આક્રોશ ગુસ્સો પ્રગટે ત્યારે તેને ન્યાયોચિત ઠેરવવાને બદલે આપણે આપણી જાત પર કામ કરવાનું હોય છે. મારે પણ સતત આ માટે પ્રયત્ન કરતો રહેવો પડે છે.
બ્રિટન ના પીએમ ટ્રસે રાજીનામું આપ્યાં બાદ કહ્યું કે હાલની પરિસ્થિતિને જોતાં, મને લાગે છે કે હું જે વચનો માટે લડી હતી તે હું પૂરા કરી શકી નથી અને તેથી હું હોદ્દા પરથી રાજીનામું આપી રહી છું.
આપડા વડાપ્રધાન @narendramodi સાહેબ ને પણ આમાંથી કંઇક શીખવું જોઈએ
2 કરોડ રોજગાર નથી મલ્યા
અડાલજ ત્રિમંદિરની બાજુમાં આવેલી અને શ્રી પ્રધાનમંત્રીજી દ્વારા ઉદઘાટન કરેલ ભવ્ય સ્કૂલ ઓફ એક્સેલેન્સની મુલાકાત લેવા ગયેલા આમ આદમી પાર્ટીના એજ્યુકેશન સેલ અને ગાંધીનગર સંગઠનના હોદેદારો, કાર્યકર્તાઓની તાનાશાહ ભાજપ સરકારે ગેરકાયદેર અટકાયત કરવામાં આવી.