"સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ "અંતર્ગત આજ રોજ લીમખેડા તાલુકાના પાલ્લી ગ્રામ પંચાયત માં સાફ સફાઈ કરવામાં આવી તેમજ પ્લાસ્ટિક ના ઉપયોગ પર પ્રતિબંધ તેમજ ઘન કચરા વિશે માહિતી આપી.
@DahodDdo@CollectorDahod@CMOGuj#દાહોદ#dahod
માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ની ઉમરીયા ડેમ ના આસપાસ ના વિસ્તાર માં આગામી અતિભારે વરસાદ ની સ્થિતિ ને ધ્યાને લઈ વિસ્તાર માં સમીક્ષા કરી
@DahodDdo@CollectorDahod@CMOGuj
Visited Motivav village of taluka Limkheda. Did random verification of surveyed houses to ensure that no ineligible houses are surveyed & rightful beneficiaries are not left behind.@crdgujarat1@PMAYGGujarat@InfoGujarat
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિ વિભાગની તારની વાડ યોજનાના લાભાર્થી શ્રીદલસિંગભાઈભારતસિંહડામોરગામ:-રોઝમ, તા.દાહોદ સાથે સંવાદ કર્યો અને યોજનાકીય સહાયમેળવી તેમના જીવન માં બદલાવ આવ્યો તે માટેના પ્રતિભાવો જાણ્યા.
@CMOGuj#DiscussWithDDO#VikasSaptah#23YearsOfGoodGovernance
માનનીય મંત્રી શ્રી @bachubhaikhabad સાહેબ અને સાંસદ શ્રી @jsbhabhor સાહેબ ના હસ્તે શ્રેષ્ઠ સ્વચ્છતા શિબિર નો જિલ્લા કક્ષા નો એવોર્ડ લીમખેડા તાલુકા ને મળ્યો તે બદલ સમગ્ર લીમખેડા સ્ટાફ અને પ્રજાજનો નો ખૂબ ખૂબ આભાર
@DahodDdo@CollectorDahod@CMOGuj
આજ રોજ ICDS લીમખેડા તાલુકા ઘટક 2 માં કિશોરી ઓ અને કાર્યકર બહેનો એ પોષણ માસ અંતર્ગત પોષણયુક્ત આહાર અને એનિમિયા મુક્તિ માટે ચર્ચા કરી કિશોરીઓ ને માર્ગદર્શન આપ્યું.@CollectorDahod@DahodDdo@DahodPo @WCDGujarat @TDOLIMKHEDA