સોમનાથ સ્વાભિમાન પર્વ...
જ્યાં ઈતિહાસ પોતે ગૌરવગાથા ગાય છે, તેવા શ્રી સોમનાથ મહાદેવના સ્વાભિમાનને વંદન કરવાનો શ્રેષ્ઠ અવસર...
તા- 8 થી 11 જાન્યુઆરી
#SomnathSwabhimanParv#SomnathSwabhimanParvBAK
આજ રોજ લાખણી તાલુકાના વાસણા-વાતમ, ગેળા અને લાખણી ગામમાં વિકાસ સપ્તાહ ની ઉજવણી ના કાર્યક્રમ કરવામાં આવ્યા.
કેગોળીયા, સરકારી ગોળીયા,ભેમાજી ગોળીયા,આગથળા ,પેપરાલ, લાલપુર,ડોડીયા,ગણતા,અમરપુરા,માણકી,
વિકાસ રથ સાથે તાલુકા વહિવટી તંત્ર દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યા.
#VikasSaptah2025
પી એમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે તાલુકા કક્ષાના કાર્યક્રમ મા હાજર રહી ખેડૂતો ને માર્ગદર્શન આપી માન વડાપ્રધાન સાહેબ શ્રી નુ લાઈવ પ્રસારણ જોયુ.
@DdoBanaskantha@CollectorBK@InfoGujarat
આજે રાજ્યની શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથે વાર્તાલાપ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી દીકરી શામ્યા એ ગીતાજીનો શ્લોક સુંદર રીતે ગાઈ બતાવ્યો. દીકરીના મુખે આ શ્લોક સાંભળીને ખૂબ હર્ષની લાગણી થઈ.
આપણે નવી પેઢીને એ રીતે તૈયાર કરવી છે કે એ આધુનિક શિક્ષણ તો મેળવે જ, પણ સાથે-સાથે આપણી વિરાસતને.. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને.. ઉચ્ચ માનવીય મૂલ્યોને પણ જાળવીને રાખે.
આમાં શિક્ષકો અને વાલીઓની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. આ જ રીતે આપણે ઉત્તમ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું.
દીકરી શામ્યાને આશીર્વાદ અને ઉજ્જ્વળ ભવિષ્યની ખૂબ-ખૂબ શુભકામના. શાળા પરિવારને પણ અભિનંદન.
At the Ganga Talao in Mauritius, I had the honour of immersing water from the Triveni Sangam into the Talao. For millions of Hindus around the world, the Triveni Sangam is of special significance. This year’s Mahakumbh drew pilgrims from all over the world, including Mauritius.
May the blessings of Maa Ganga, Yamuna and Saraswati always remain upon us!
ગ્રીન ગુજરાત, ક્લિન ગુજરાત.
ગુજરાતના મોઢેરા પછી બીજું અને સરહદી વિસ્તાર અંતર્ગત દેશનું સૌપ્રથમ સોલાર વિલેજ બન્યું બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાનું મસાલી ગામ.
#SolarVillageMasali
જિલ્લાના પાલનપુર , દાંતા, દિયોદર તથા લાખણી તાલુકામાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ની ઉજવણી કરી ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. @CMOGuj
આજ રોજ લાખણી તાલુકા પંચાયત કચેરીએ વિકાસ સપ્તાહની ઉજવણી ના ભાગરૂપે તાલુકા વિકાસ અધિકારી શ્રી તેમજ તાલુકા પંચાયત લાખણી ના તમામ કર્મચારીઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી.
@DdoBanaskantha@GujPRHDept@InfoGujarat
નવરાત્રીના આ પાવન પર્વની મા દુર્ગાની આરાધના સાથે જોડાયેલા લોકો જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે. શ્રદ્ધા અને ભક્તિના આવા જ ભાવથી મેં પણ “આવતી કળાય માડી આવતી કળાય” નામે એક ગરબાની શબ્દરચના કરી છે. મા જગદંબાના અનંત આશીર્વાદ હરહંમેશ આપણા સૌ પર બની રહે…..
#AavatiKalay